________________
३४
તત્ત્વત્રથી–મીમાંસા.
ખંડ ૧
--~
~~~~~~
તેટલા અંશમાં વ્યાસને વિરાટુ પુરૂષ કહે છે. તેના રૂપકથી આ સૂક્તમ વર્ણન છે.”
આ વિરા પુરૂષ સૂક્તના મંત્ર ઉપમા માં જરા વિચારવાનું કે-સાથચા અર્થ એ કર્યો છે કે –“આ સાંકત્વિક ચાની ગાય વ્યાદિ સાત છંદ રિધિયા હતી. અર્થાત–ઐષ્ટિક આહવાનીયની ત્રણ, ઉત્તર વેટિકાની ત્રણ, અને સાતમી આદિત્યની.
સ્વામી દયાનંદજીએ-એજ પંદરમા મંત્રને અર્થ એ કર્યો છે કે“ ઇશ્વરે એક એક લેકના ચારો ત સાત સાત પરિધિ ઉપર ઉપર રચી છે, એક એકના ઉપર સાત સાત આવરણ બનાવ્યાં-૧ સમુદ્ર, ૨ ત્રસરેણુ ૩ મેઘ મંડળ વાયુ, ૪ વૃષ્ટિ જલ, પ વૃષ્ટિ જલ ઉપર એક પ્રકારને વાયુ, ૬ અત્યંત સૂક્ષ્મ વાયુ જેને ધનંજય કહે છે, ૭ સૂત્રાત્મા વાયુ ધનંજયથી અત્યંત સૂક્ષ્મ. એ સાતને પશિધ કહે છે.”
આમાં જરા વિચારવાનું કે–સાયણાચાર્યે–ગાયત્યાદિ સાત છંદની થરધિય બતાવી. ત્યારે સ્વામી દયાનંદજીએ–એક એક લેકના ચારે તરફ સમુદ્રાદિક સાત સાત આવરણ બતાવ્યાં. આ વિશેષ જ્ઞાન સ્વામીજીએ કયા વેદોથી સંપાદન કર્યું? અમારી સમજ મુજબ તે જેનેના સર્વજ્ઞ પુરૂએ અનાદિકાલના લેકનું જ સ્વરૂપ બતાવ્યું છે. તેમાંના વિષયને જોયા પછી તેમાં ઉધું છતું કલ્પી ઇશ્વરે એક એક લેકના ઉપર સાત સાત પરિધિ રચીના સ્વરૂપથી લખીને બતાવ્યું. પ્રથમ તે વિરા પુરૂષજ એક લેકના સ્વરૂપવાળે બતાવ્યો છે તેમાં બીજા બીજા લેકેજ કયાંથી આવ્યા? પ્રાયે આ વિરાટ પુરૂષનું સૂક્ત જૈન અને બૌદ્ધના ત. વિશેષ જાહેરમાં આવ્યા પછી જ વેદોમાં દાખલ થએલું હોય એમ વિચાર કરતાં જણાઈ આવે છે. કારણજૈન, બૌદ્ધ, અને વૈદિક આ ત્રણ મતે એક વખતે મેટી અથડામણિમાં પડયા હતા. તે વખતે અનેક પ્રકારના વિષયોમાં મોટી મોટી ચર્ચાઓ ઉભી થએલી જણાય છે. યજ્ઞ પ્રધાન વૈદિક ધર્મ નહી જે થઈ પડેલા હતે. તે વખતે વૈદિકેએ ઉપનિષદાદિક પિતાના ગ્રંથમાં મેટ ફેરફાર કરી દીધેલે એમ જણાઈ આવે છે. બાદ્ધોએ જગતના સંબંધે પ્રાચે મૌનજ સ્વીકારી લીધું હતું. વૈદિક પંડિતેઓ–પિતાના વેદેથી તે પુરાણે સુધી જગતના સંબંધ જેને જે ગઠતું આવ્યું તે તે પ્રમાણે પોતાના ગ્રંથમાં ગોઠવતાજ આવ્યા તેથીજ તેમના ગ્રંથમાં જગે જગે પર પ્રત્યક્ષપણે વિરોધ દેખાઇ રહ્યો છે. આ મારી કલ્પના અલ્પ બુદ્ધિથી કરેલી વિચારી પુરૂને સર્વથા અયોગ્ય નહી લાગે એમ હું મારા ટુંક અનુભવથી માનું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org