________________
પ્રકરણ ૪ થું. પરાણક અને વૈદિક દૃષ્ટિએ જગત્ . પણ ૧ ૧૨ (
g ૦) તે-જે જગતુ ઉત્પન્ન થયું હતું, જે ઉત્પન્ન થશે અને જે આ સમય છે એ ત્રણે પ્રકારના જગતને તે પૂર્વોકત વિશેષણ સહિત પુરુષ અર્થાત પરમેશ્વર છે તેજ રચે છે, તેનાથી ભિન્ન બીજે કઈ જગતને રચવાવાળા નથી જ કેમકે તે ( રન ) અર્થાત્ સર્વશકિતમાન છે. (યકૃત) જે મેક્ષ છે તેને આપવાવાળે એક તેજ છે બીજે કંઈ નથી. તે પરમેશ્વર (સન ) અર્થાત્ પૃથ્યાદિ જગતની સાથે વ્યાપક થઈ સ્થિત છે. અને તેનાથી જુદે પણ છે કેમકે તેમાં જન્મ આદિ વ્યવહાર નથી અને પિતાના સામર્થ્યથી સર્વ જગતને ઊત્પન્ન કરે છે અને પોતે કદી જન્મ લેતા નથી ૨
(gaોવાન) ત્રણે કાલમાં જેટલે સંસાર છે તે સર્વ એ પુરૂષની જ મહિમા છે. પ્રશ્ન-સર્વ તેની મહિમાને પરિમાણ છે તે અંત પણ હશે? (ત ચાયાં પુરા ) તે પુરુષની અનંત મહિમા છે કેમકે (પાવડરાવિશ્વાભૂતાનિ) જે આ સંપૂર્ણ જગત્ પ્રકાશિત થઈ રહ્યું છે તે આ પુરૂષના એક દેશમાં વસે છે. (ત્રિપામૃત વિશિ) અને જે પ્રકાશગુણવાળું જગતું છે તે તેનાથી ત્રણ ગણું છે. તથા મેક્ષ સુખ પણ તેના જ્ઞાન સ્વરૂપ પ્રકાશમાં છે. અને તે સર્વ પ્રકાશને પણ પ્રકાશ કરવા વાળે છે . ૩
(ત્રિદર્શિત્રુo) પુરૂષ જે પરમેશ્વર છે તે મૂર્વોક્ત નિષદ જગતુથી ઉપર પણ વ્યાપક થઈ રહ્યા છે તથા પ્રકાશ સ્વરૂપ સર્વમાં વ્યાપક અને સર્વથી અલગ પણ છે.
(
v મયgn: ) એ પુરૂષની અપેક્ષાથી આ જગત્ કિંચિત્માત્ર દેશમાં છે. અને જે આ સંસારના ચાર પાદ હોય છે તે સર્વ પરમેશ્વરના વચમાંજ રહે છે. આ સ્કૂલ જગતને જન્મ અને વિનાશ સદા થતો રહે છે. અને પુરૂષ તે જન્મ અને વિનાશ આદિ ધર્મથી જુ અને સદા પ્રકાશમાન છે.
(સત્તા વિરાટીમર) અર્થાત આ નાના પ્રકારનું જગત્ તેજ પુરૂષના સામર્થ્યથી ઉત્પન્ન થયું છે (તારાના) તે બે પ્રકારે છે. એક તે ચેતન કે જે ભેજનાદિ માટે ચેષ્ટા કરે છે અને જીવસંયુક્ત છે અને બીજી અનશન અર્થાત્ જે જડ અને ભેજનના માટે બનેલું છે. કેમકે તેમાં જ્ઞાન જ નથી અને પોતે પિતાની મેળે ચેષ્ટા પણ નથી કરી શકતા, પરંતુ તે પુરનું અનંત સામર્થ્યજ આ જગતને બનાવવાની સામગ્રી છે જેથી આ જગત ઉત્પન્ન થઈ જાય છે. તે પુરૂષ સર્વ હિતકારક થઈ તે બે પ્રકારના ગૂતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org