________________
૨૬
તત્ત્વમ્યી--મીમાંસા.
ખંડ ૧
અનેક પ્રકારથી આનંદિત કરે છે. અને તે પુરૂષ આને મનાવવાવાળા સસા રમાં સર્વત્ર વ્યાપક થઇ ધારણા કરીને જોઇ રહ્યો છે અને તેજ સર્વ જગતને સર્વ પ્રકારથી આકષ ણુ કરી રહ્યો છે ॥ ૪ ॥
(સતો વિના-જ્ઞાયત) તેજ વિરાટ્ કે જેનું બ્રહ્માંડના અલ કારથી વર્ણન કયુ" છે. જે તેજ પુરૂષના સામર્થ્યના સામર્થ્યથી ઉત્પન્ન થયું છે.
જેને મૂલપ્રકૃતિ કહીયે છીયે. જેનું શરીર બ્રહ્માંડના સમતુલ્ય છે. સૂર્ય ચંદ્રમા જેનાં નેત્ર સ્થાયી છે. વાયુ જેના પ્રાણ છે. અને પૃથ્વી જેના પગ છે. ઇત્યાદિ લક્ષણવાળા જે આ આકાશ છે તે વિરાટ્ કહેવાય છે. તે પ્રથમ કલારૂપ પરમેશ્વરના સામર્થ્યથી ઉત્પન્ન થઇ પ્રકાશમાન થઇ રહ્યો છે. (વિનોષિ૦) તે વિરાટ્ના તત્ત્વોના પૂર્વ ભાગેથી સ અપ્રાણી અને પ્રાણીનાં દેહ પૃથક્ પૃથક્ ઉત્પન્ન થયા છે. અને તેથી સજીવ વાસ કરે છે. અને જે દેહ તેની પૃથ્વીઆદિના અવયવ અન્ન આદિ ઔષધિયાની વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ( ૬ ગાતો પ્રચયિત) તે વિરાટ્ પરમેશ્વરથી જુદા અને પરમેશ્વરથી પણ આ સસાર રૂપ દેહથી સદા જુદાજ રહે છે. ( પશ્ચાદ્ભૂમિ મથોપુન:) ફરી ભૂમિ આદિ જગત્ત્ને પ્રથમ ઉત્પન્ન કરીને પશ્ચાત્ જે ધારણ કરી રહ્યો છે પા
અન્ન,
(સમાવાત્સ॰) આ મંત્રને અથવેદોત્પત્તિ પ્રકરણમાં કાંઇક કરી દીધા છે. પૂર્વોક્ત પુરૂષથીજ (સંવૃતઃ પુષ્ટાત્ત્વમ્) ́સ ભાજન, વસ્ત્ર, જલ આદિ પદાર્થાને સર્વ મનુષ્ય લાકોએ ધારણ અર્થાત્ પ્રાપ્ત કર્યાં છે. કેમકે તેનાજ સામાથી એ સર્વ પદાર્થોં ઉત્પન્ન થયા છે અને તેનાથીજ સનાં જીવન થાય છે તેથી સર્વ મનુષ્ય લેાકને ઉચિત છે કે તેને છેડીને કઇ બીજાની ઉપાસના ન કરે. ( પશુંસ્તાય ) ગાય અને વનના સર્વ પશુઓને તેણેજ ઉત્પન્ન કર્યાં છે તથા સર્વાં પક્ષીયાને પણ બનાવ્યાં છે. બીજા પણ સૂક્ષ્મ દેહધારી–કીટ, પતંગ આદિ સર્વ જીવાનાં દેહ પણ તેણેજ ઉત્પન્ન કર્યો છે. ૫ ૬
( સમાન ાલય૦ ) તે પરમ બ્રહ્મ પુરૂષથી- જ, ચળું, સામ, અને છદ અર્થાત્ અથવ વેદ ઉત્પન્ન થયા છે. || ૭ |
( તસ્માશ્યા વ્રજ્ઞાવંત) તેજ પુરૂષના સામથી-અશ્વ અર્થાત્ ધાડા અને વિદ્યુત આદિ સર્વ પદાર્થ ઉત્પન્ન થયા.
( ; ચોમયાવિત: ) જેના મુખમાં અન્ને તરફ દાંત હાય છે તે પશુઆને ઉભયદંત કહે છે તે- ઉંટ, ગધેડાં, આદિ તેનાથીજ ઉત્પન્ન થયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org