________________
પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દ્રષ્ટિએ જગતું.
વૈજ્ઞાનિકે મધ્યાહ્નને સૂર્ય બતાવે છે. છે
પૃ. ૨૦૨ થી––-પ્રલય દશાને લેખ જુ-પૃથ્વી, આકાશાદિક કાંઈ જ ન હતું એકલો બ્રહ્મજ હતો તેને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થતાની સાથે સુષ્ટિ થઈ ગઈ તેથી પાછળથી થએલા વિદ્વાનેને ખબર પડી નહી. ઈત્યાદિ. ઋવેદાદિકમાં–પ્રલયદશાનું વર્ણન.
દાલચન—દ્વિતીય પ્રકાશ. પૃ. ૨૦૨ માં મૂલ. સુષ્ટિ ઉત્પત્તિના પૂર્વે શું હતું? નાસવાણીજોવાસીરવાની ઈત્યાદિ. ( શારા-૭) પૃ. ૨૦૩ થી. | ભાવાર્થ–પ્રલય દશામાં સુષ્ટિના મૂલ કારણને પત્તો નહીં હતા, અને તે નહીં હતી એવું પણ નહીં. સદ્ અસતથી વિલક્ષણજ કેઈ અનિર્વચનીય દશા હતી, ન કેઈ લેક હો, ન પૃથ્વી, ન અંતરિક્ષ, અને ન અંતરિક્ષના ઉપરને યુલેક આદિ, જ્યારે કેઈ આધાર ન હતો તે એને આવરક= ઢાંકવા વાળાજ કયાંથી આવ્યા ? તે સમય ની પણ અદષ્ટ અર્થાત્ સુખ દુઃખના સાક્ષાત્કાર કરાવવાવાળા ધર્માધમને, નાશ હેવાના કારને પ્રલય દશાજ હતી. ઉપાધિના વિલયથી ભક્તા જીવ પણ વિલીન જ હતા–અર્થાત્ ન ભોગ્ય હતું, ન ભક્તા. કાંઈ પત્તો નહીં લાગતો હતો. ગંભીર, ગહન, જલરાશિ, સમુદ્ર, મહાસમુદ્ર આદિ કાંઈ ન હતું ૧ છે
તે સમયે ન મૃત્યુ હતું, ન અમૃત, ન રાત્રિનું ચિન્હ હતું, ન દિનનું, સૂર્ય, ચંદ્રમા જ નહીં હતા. તે પછી અહેરાવ ક્યાંથી હોય? કેવલ એક નિરુપાધિકx ની અર્થાત્ સર્વના પ્રાણન કર્તા શુદ્ધસત્વ બ્રહ્મજ હતા, જે એકલા પિતાના આશ્રયમાં જ સ્થિત હતા. બસ તેમને છેવને બીજું કંઈ હતું જ નહીં. ૧ ૨ છે .
સુષ્ટિ ઉત્પત્તિની પૂર્વે જ્યાં જોઈએ ત્યાં ગૂઢ અંધકાર જ હતે. એજ કારણે કોઈ પણ પત્તો નહીં દેખાતું હતું. જેમ જલને ભરાઈ જવાથી નીચેની વસ્તુઓને પત્તો નથી જણાતે, જેમ નીરમિશ્રિત જલમાં નીર-ક્ષીરને વિવેક કઠિણ થઈ જાય છે એ પ્રકારે તે તુચ્છ તમથી આવૃત દશામાં કાંઈપણ જ્ઞાન થતું નહતું. આ જે કાર્યરૂપ જગત્ ઉત્પન્ન થયું છે, તે સવ બ્રહ્મની પર્યાલચનની મહિમાથી જ ઉત્પન્ન થયુ. છે ૩
-
૪ “સાસરિયે તોમૂતમ ” (મનું ૧-૫ ) ઇત્યાદિ. , પ્રશસ્તપાદ ભાષ્યમાં મહાલયનું વર્ણન પણ આનાથી મળતા જેવું જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org