________________
પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દષ્ટિએ જગ. (૧૫) વળી એજ યજુર્વેદના વા. . અ. ૨૩, મં. ૬૩ માં લખ્યું છે કે
સુભૂ” (સુંદર ભવન છે જેનામાં તે), સ્વયંભૂ (ઈચ્છાથી શરીર ધારે તે) પરમાત્મા, પ્રાપ્ત કાળે મહાજળસમૂહમાં હતા તેમણે ગર્ભ ધારણ કર્યો. તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા.
$ વેદોમાંથી વિશેષ વર્ણન. કદાચન દ્વિપ્રવ પૃ. ૨૦૫ થી મૂલ. હિરણ્યગર્ભ પ્રજાપતિ– “દિwામઃ રમવત” (૬૦ ૨૦, ૨૨, ૨-૨૦) રચદ્ધિ (ઇ. ૨૦૭)
ભાવાર્થ–સુષ્ટિ ઊત્પત્તિના સમયે એકલા હિરણ્યગર્ભ પ્રજાપતિ પરમાત્મા ઊપસ્થિત હત (હાજર હત) તેજ એકલે આ વિસષ્ટિને સ્વામી હતું. તેણેજ શૈ, ભૂમિ અને અંતરિક્ષને ધારણ કર્યું હતું આવે, તેજ દિવ્ય ગુણ યુક્ત પ્રજાપતિને આપણી પાસે જે કાંઈ છે તે અર્પણ કરીયે છે ૧છે
જે આત્માને દેવાવાળે, બળને દેવાવાળો, સર્વ વિદ્વાન જેની ઉપાસના કરે છે, જે સ્વયં અમૃત છે. કિંતુ જેમની છાયાજ મૃત્યુ છે તેજ પ્રજાપતિને ભેટ કરીયે ૨ . - જે પ્રજાપતિ એકલાજ પિતાની મહિમાથી પ્રાણિમાત્રના રાજા થયા. જે ક્રિપાદ તથા ચતુષ્પાદ પ્રાણિયને સ્વામી છે, આવે, તેમને આપણે સર્વ કાંઈ અર્પણ કરી છે ૩ છે
જે હિમાચ્છાદિત મોટા મોટા પર્વત, જે સમુદ્ર, જે નદિઓ જેમની છે, દિશા અને વિદિશાઓ જેમની–બાહુઓ છે. તેને જ પૂછે છે કે છે
જેણે અંતરિક્ષ, દઢ પૃથિવી, સ્વર્લોક, આદિત્ય તથા અંતરિક્ષસ્થ મહાન જલરાશિને નિર્માણ કર્યા તેમને ભજીયે છે પ ણ
જેણે પોતાના અભિધ્યાનથી જ આ વિસ્તૃત પ્રકાશમાન ધો અને પૃથિવીને બનાવી અને ઉદિત થયા, જેના પ્રકાશથી સૂર્ય પ્રકાશિત થાય છે, આવે, તેજ પ્રજાપતિને પૂછયે . ૬
જેના અભિધ્યાનથી પ્રલય કાલમાં દેવ્યમાન જલરાશિએ સર્વને વ્યાસ કરી રાખ્યા હતા. ફરી જેમાંથી પૃથિવી આદિ નિકલ્યાં અને જે પ્રજાપતિથી જ ઉત્પન્ન થએલા દેવાદિકમાં પ્રાણ સંચાર થયે. આવેતેને જ સર્વ પૂછયે છે ૭
જેણે તે પ્રલયકાલીન મહાજલ પ્રલયને પિતાની મહિમાથી દેખ્યો અને જે સર્વ દેવેમાં એક અદ્વિતીય દેવ છે તેને જ પૂછે છે ૮
$ આ વિશેષ વર્ણન નરવેદશાસ્ત્ર, વેદતીર્થ (જવલાપુર) કત “અદાલાચન નામને હિંદી ગ્રંથમાંથી આપવામાં આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org