________________
૧૬
તત્ત્વત્રયી--મીમાંસા.
- ખંડ ૧
એ વિચાર થતાં પ્રથમ જ્યાતિષ આદિ અનાવ્યા, તે પછી એની રક્ષા કરવાને વિચાર ઉત્પન્ન થતાં જળમાંથી એક પુરુષ ઉત્પન્ન કર્યાં. તે પુરુષનું મુખ ખુલ્લુ થતાં તેમાંથી અગ્નિ પ્રગટ થયા. પછી નાક ખુલ્લુ થતાં શ્વાસ આવવા જવા લાગ્યો તેથી આકાશની ઉત્પત્તિ થઈ. ત્યાર બાદ આંખા ઉઘડી એટલે જ્યાતિષ પ્રગટ થઇ; એ યાતિઃથી સૂર્ય પ્રગટ થયા. એમ અનુક્રમે ઝાડ-બીડ, મર્ત્ય વગેરે તે પુરુષથીજ ઉત્પન્ન થયાં.
(૧૨) વળી એજ ઋગ્વેદ, મ. ૧૦, ૮૨, ૧માં લખ્યું છે કે
તે સવિત્ પિતાએ સ્પષ્ટ અવલેાકન કર્યું અને પૂર્ણ વિચાર કરી આકાશ અને પૃથ્વી જળમય આકૃતિવાળાં, અને એક બીજાને સ્પર્શી કરતાં બનાવ્યાં તેની મર્યાદા વિસ્તૃત થઇ ત્યારે આકાશ અને પૃથ્વી જુદાં પડયાં. ( હિંદુસ્તાનની સંસ્કૃતિ ( પૃ. ૨૪ )
(૧૩) યર્જુવેદમાં લખ્યુ છે કે-
વિરાટ્ પુરુષથી આ વિશ્વની રચના થઇ છે. જે વખતે વિરાટ્ટુરુષને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છા થઇ તેજ વખતે સ્ત્રી અને પુરુષ અને એકજ સ્વરૂપથી ઉત્પન્ન થઇ ગયાં, ને તે જુદાં પડી સ્ત્રીભુત્ત્તરૂપે બની ગયાં. ત્યાંથી તેમનાથી મનુષ્યની પરંપરા શરૂ થઇ. વળી પેલા પુરુષ અને સ્ત્રીએ જે જે જાતિનું સ્વરૂપ ધારણ કર્યું તે તે જાતિના વિસ્તાર વધતા ગયા.
ઋગ્વેદ વિગેરેમાં પણ આજ મતલબને ઉલ્લેખ નજરે પડે છે (૧૪) એજ યવેદના વા. સ. અ. ૧૭, મ. ૩ ( બ્રહ્મકુશળ ઉદાશીકૃત હિંદી અનુવાદ ) માં લખ્યું છે કે~~
આ સૃષ્ટિની શરૂઆતમાં માત્ર જળજ હતું. તેણે ઋતુકાળ પ્રાપ્ત થતાં ગર્ભ ધારણ કર્યાં. તે વિશ્વના કારણભૂત ગભરૂપ બ્રહ્માજીમાં સર્વ દેવતાએ ઉત્પન્ન થઇ વ્યાપી રહ્યા છે. જન્માદિકથી રહિત અજની નાભિકમળમાં સ જગના ખીજરૂપ બ્રહ્માજી ઉત્પન્ન થયા. તેમનામાં ચૌદ ભુવન સ્થિર રહ્યાં.
શ્રીયુત્ દયાનંદસરસ્વતીએ કરેલા આને નવીન અ
મનુષ્યોએ એવું કરવું જોઇએ કે જે જગા આધાર, યોગીઓને પ્રાપ્ત થવા લાયક અંતર્યામિ, પાતપેતાના આધાર સવમાં વ્યાપ્ત છે, તેની સેવા સવ લૉકા કરે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org