________________
પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દષ્ટિએ જગતુ ૧૫
' યજ્ઞ સિદ્ધિને માટે ત્રણ દેવ ઉત્પન્ન કરી તપાદિ, ક્રોધાદિ ઉત્પન્ન કરી સુખદુ:ખાદિકની એજના ઘડી કાઢી. મુખ, હાથ, જંઘા અને પગથી ચારે વર્ણ ઉત્પન્ન કર્યા. પછી બ્રહ્માજીએ પિતાના શરીરના બે ભાગ કરી સ્ત્રી અને પુરુષરૂપે બની વિરાટરૂપે થઈ ૧૦ મુનિ, ૭ મુનિ, દેવતાઓ અને કીટ પતંગાદિકની ઉત્પત્તિ કરી. (૭) ગેપથબ્રાહ્મણ પૂ. પ્ર. ૧, બ્રા. ૬ માં લખે છે કે –
પ્રજાપતિ ( બ્રહ્માજી ) એ તીવ્ર તપ કરીને પિતાના આત્માને ખૂબ તપાવીને તેમાંથી (આત્મામાંથી) જ ત્રણ લેકની રચના કરી. પિતાના બે પગથી પૃથ્વીલેક, ઉદરથી આકાશક, અને મસ્તકથી સ્વર્ગલેક. પછી એ ત્રણે લોકો પાસે તપ કરાવી અગ્નિ, વાયુ અને સૂર્ય એ ત્રણ દેવ ઉત્પન્ન કરાવ્યા. (૮) શતપથ બ્રાહ્મણ કાં. ૧૧, અ.પ, બ્રા. ૩ ક. ૧-૨-૩ માં લખ્યું છે કે –
પ્રથમ નિશ્ચયથી એક પ્રજાપતિ હતે. તે પ્રજાપતિને ઈચ્છા થઈ કે“ s g: ચામુ”હું એક છું તેથી અનેક રૂપવાળો થાઉં. પછી તેણે શાંતપણાથી તપ કરવા માંડશે. તપના પ્રભાવથી તેણે ત્રણ લેક (સ્વર્ગ–મર્ય અને પાતાળ) ની રચના કરી. એ ત્રણે લેક પાસે પ્રજાપતિએ તપ કરાવ્યું. તેમના તપના પ્રભાવથી ત્રણ તિ (પ્રકાશ) રૂપવાળા ત્રણ દેવતા અગ્નિ, રવાયુ, અને સૂર્ય નામે ઉત્પન્ન થયા. (૯) એજ શતપથ બ્રાહ્મણના કાં. ૭ અ. ૫ બ્રા. ૧ ક. ૫ માં લખ્યું છે કે
વેદોમાં કમ પ્રસિદ્ધ છે. પ્રજાપતિ પરમેશ્વર કૂર્મનું રૂપ ધારણ કરી આ બધા જગતની રચના કરી. પિતાને કરવાનું હતું તે કરવાથી “ફર્મ કહેવાયા. તે ક્રમે કશ્યપના નામે પ્રસિદ્ધ હેવાથી ઋષિએ સંપૂર્ણ પ્રજાને કાશ્યપી કહે છે. (૧૦) તત્તરીયસંહિતા કાં. ૭, પ્ર. ૧, અનુપ માં લખ્યું છે કે–
શરૂઆતમાં જળ, જળ ને જળ હતું તે જળમાં પ્રજાપતિ વાયુનું સ્વરૂપ ધારણ કરી ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એકદા આ પૃથ્વીને જળની અંદર દેખવાથી પિતે વરાહ (શકર ) રૂપ ધારણ કરીને જળની બહાર ખેંચી લાવ્યા. (૧૧) ગડગવેદમાં લખ્યું છે કે
શરૂઆતમાં એક આત્મા શિવાય ચળ અને સ્થિર વસ્તુમાંની કોઈ પણ વરતુ નહતી. એક સમયે આત્માને વિચાર થયે કે “હું જગતની રચના કરું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org