________________
પ્રકરણ ૪ યુ.
પૌરાણિક અને વૈશ્વિક દષ્ટિએ જગત્.
પ્રકરણ ૪ છુ.
પૈારાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્. કલમ ૧૫ થી.
દિક ધર્મોંમાં પુરાણુ, સહિતા, ઉપનિષદો અને વેદ એમ ઉત્તરાત્તર મહત્વપૂર્ણ અને માનનીય ગ્રંથા ગણાય છે. કેટલાક લેાકેા પુરાણાને શ્રધ્ય ગણતા નથી. પરંતુ વેદ–વાકય તા પ્રમાણ ભૂત અને માન્ય માને છે, તેથી આ પ્રકરણમાં પુરાણેાના સૃષ્ટિ સંબંધિના વિચારો, અને વેદોમાં વર્ણવેલું સૃષ્ટિ રચના સંબંધિ સ્વરૂપ આપવામાં આવે છે.
Jain Education International
૧૩
( ૧ ) રૅપુરાણમાં લખ્યું છે કે-
હું નારાયણ દેવ છું, મારા માટે શરૂઆતમાં રહેવાની જગ્યા ન હાવાથી મે શેષનાગની શય્યા કરી તેની ઉપર હું રહ્યો. મારી દયાથી ચતુર્મુખ બ્રહ્મા અકસ્માત્ પેદા થયા એમણે પેાતાના મનથી પેાતાના જેવા ૧ સનક, ૨ સનાતન, ૩ સનંદન, ૪ રૂદ્ર અને ૫ સનત્કુમાર એ નામના પાંચ પુરુષા ઉત્પન્ન કર્યા તેમણે પેાતાના મનને ઇશ્વરમાં આસક્ત કરી આ સૃષ્ટિની રચના કરવા માંડી. ત્યારે બ્રહ્મા પાછા માહવશ થવાથી વિષ્ણુએ પોતાના પુત્ર બ્રહ્માને ઉપદેશ કર્યાં. તેથી બ્રહ્માએ પુનઃ ઉગ્ર તપ કર્યાં. ઘણા કાળ પર્યંત તપ કરવા છતાં કાંઈ ઇષ્ટસિદ્ધિ ન થવાથી એમને ક્રોધ ઉત્પન્ન થયા ને આંખમાંથી પાણી નીકળ્યુ, તેથી પાંપણેા વાંકી વળી ગઇ, તેમાંથી મહાદેવ ઉત્પન્ન થયા. બ્રહ્માની આજ્ઞાથી મહાદેવજીએ ભૂત પ્રેતાદિ ગણા ઉત્પન્ન કર્યાં, તે ભૂતપ્રેતાદિ ગણુ ઉત્પન્ન થતાંની સાથે જગતનુ ભક્ષણ કરવા લાગી ગયાં, તે દેખી બ્રહ્માજી પણ વિસ્મિત થયા.
( ૨ ) બ્રહ્મવૈવત પુરાણમાં લખ્યું છે કે-
આ બધા જગત્ની રચના કૃષ્ણ ભગવાનથી થઈ છે. કારણ કે કૃષ્ણજીના જમણા હાથથી વિષ્ણુજી, ડાબા હાથથી શિવજી અને એમની નાભિમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. એ ત્રણે દેવે એ કૃષ્ણજીને પૂજી, એમની આજ્ઞા મેળવી સૃષ્ટિની રચના કરી.
For Personal & Private Use Only
www.jainelibrary.org