________________
પ્રકરણું
ગ્રંથને વિષય.
બ્રમ્હાએ કહ્યું તું મારો પુત્ર થા. “તથાસ્તુ' વિષ્ણુએ કહ્યું જે આ બધું તમે કર્યું છે તે મને ભક્તિ આપે. શિવે કહ્યું-જગત રકમય અને નારાયણ મય છે. કહીને અંતર્ધાન, વિષ્ણુ જલમાં પેઠા. બ્રમહ બ્રહ્માસનપર ૦ ઉત્પન્ન-મધુકૈટભે બહાને કહ્યું કે તું અમારે ભક્ષ થઇશ, કહીને અંતર્ધાન.' બ્રમહા-કમલનાલથી પાતાલમાં જઇ, હરિને કહેવા લાગ્યા, મને ભય લાગે છે. ધીરજ આપી, મુબથી-વિષ્ણુ, જિર્ણો ઉત્પન્ન કરી રક્ષક રૂપે મુકયા. આ બેનું રૂપધરી મધુકૈટભ આવ્યા. બ્રમ્હાને સાક્ષી રાખી, જલને સ્તંભન કરી ત્યાં એક સરખા સે વર્ષ લડયા. વ્યાકુલ બ્રમહાએ ધ્યાન ધરી અંતણ કમલ કેશરાથી બાંધ્યા. કન્યા ઉત્પન્ન થઈ, વિષ્ણુ જિષ્ણુએ પુત્ર થવા જણાવ્યું, તે યમના ઘરમાં લઈ ગઈ. સો વર્ષ થતાં પ્રલયને સમય જાણી બ્રમ્હા સ્થાન પર ગયા. વિષ્ણુએ બઘા પ્રકૃતિમાં લય કર્યો. ફરી જગત રચવા બહાએ તપ કર્યો, સફલ ન થતાં ક્રોધ, તેમાંથી સર્પો. દેહનો ત્યાગ કર્યો. તેમાંથી ૧૧ રૂકો. લલાટથી નીલ લેહિત ૧૧ થયા. પ્રહાને આવતા કર્યા. પછી બધી સૃષ્ટિ રચાઇ.
»
જેના ૧૫ મા તીર્થકર અને પુષસિંહ વાસુદેવનું પાંચમું ત્રિક. ૨૦૪ પુરપસિંહ વાસુદેવ-નિશુંભ પ્રતિવાસુદેવ..
વૈદિક-મસ્યપુ.માં-શુંભ અને નમિ બે દૈત્ય સાથે વિષ્ણુની લડાઈ. નમિએ ગરષ્ના માથામાં ગદા મારી, શુભે–પરી વિષ્ણુના માથામાં માર્યો. મૂર્શિત થયા, સચેતન થયા પછી નાઠા.
૨૨૫ જેના ૧૫ મા અને ૧૬ મા તીર્થંકરના મધ્ય કાલમાં-ત્રિજા અને ચેથા બે ચક્રવર્તીએ. ત્રિજા ચક્રવર્તી મઘવા, અને ચોથા ચક્રવર્તી સનકુમાર આ બંને વૃત્તાંત છેડે આપે છે.
૨૨૭ વૈદકમાં સનસ્કુમાર સંહિતા પ્રસિદ્ધ છે અમે વૃત્તાંત આ નથી ત્યાંથી જેવાની ભલામણ કરી છે.
૨૩૩
જેમાં–પાચમા ચક્રવતી તેજ સેલમા તીર્થકર. * આ છ ધર્મની પ્રાપ્તિ થયા પછી બાર ભાવ કરતાં, દશમા ભવે જીવના જોખમે કબુતરની દયા કરી છે, ૧૧ મા ભવે દેવલોકમાં-બારમા ભવે પ્રથમ ચક્રવતીનું પદ ભોગવ્યા પછી, ૧૬ મા તીર્થંકર શાંતિનાથ થયા છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org