________________
૧૧
પ્રકરણ
ગ્રંથને વિષય.
.
,,
(૩૩)
આ કબુતરની વાર્તા-એકલા ભારતમાં જ ચણ નામથી જ ઠેકાણે ગોઠવાઇલી છે.
જૈનમાં- ઠા, ૭ માં જે ચક્રવર્તીઓ થયા તેજ ૧૭ માં અને ૧૮ ૨૩૪ મા તીર્થંકર થાય છે.
જૈનના ૧૮મા અને ૧લ્મા તીર્થ કરને એક કરોડ વર્ષનું છેટું ૨૩૪ પડેલું છે, તે અરસામાં-છઠા વાસુદેવનું ત્રિક, ૮મા ચક્રવર્તી અને તે પછી સાતમા વાસુદેવનું ત્રિક થયા પછી ૧૯મા તીર્થંકર થયા છે.
માટે પ્રથમ છઠા વાસુદેવનાવિકનું સ્વરૂપ અને વિદિક , સંબંધનું બતાવીએ છીએ.
જૈન પ્રમાણે છઠ પુરૂષ પુંડરીક વાસુદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવ છે.
વૈદિકમતમાં–બલિ નામના દૈત્યે ઈદ્રપદ મેળવવા ૧૦૦ યજ્ઞને ૨૪૦ આરંભ કર્યો. ૯૯ થઈ ગયા. તે પદમાં વિઘ કરવા કૃષ્ણ વામન રૂપધરી : બલિને છલ્યા, પણ તેના ગુલામ થઈને રહ્યા.
વૈદિક તુલસી રામાયણમાં વિશેષ–પાણી ન આપવા દેવા શુક્રાચાર્ય નાલચામાં ભરાયા, શાફ કરવા અલી ખેતાં તેમની આંખ ફુટી. છેવટે બલી છલાય પણ બાવન દરવાજાના મકાનથી બહાર નીકલતાં બલિને દર્શન આપવા ભગવાન બંધાયા.
વૈદિકે સ્કંદપુમાં પૂર્વભવે બલિધુત્તે ગણિકાને તાંબુલ આપતાં ૨૪૧ નીચે પડયું, તે શિવને અપ્યું. સાડાત્રણ ઘડી ઇંદ્રનું પદ મળ્યું. હાથી આદિકનાં દાન દીધાં, પૂર્વના ઈદે પાછાં મંગાવી બલિને નરકમાં મોકલાવવા આદેશ કરાવ્યો. પણ પ્રલ્હાદની સ્ત્રીના ગર્ભે મુકો. જમ્યા પછી સ્વર્ગનું રાજ્ય લીધું, અશ્વમેધાદિ સે યજ્ઞ કરવા માંડ્યા. વામન રૂ૫ ભગવાને ત્રણ પગલાં જમીન યાચી, શુક્રાચાર્યું ના પાડી છતાં આપી, છેવટે ભગવાન પાસે રહેવાનું કબુલ કરી સુતલામાં મોકલ્યા. " શિવપુભાં––એક બ્રાહ્મણે ચારે જાતિના માણસને મારીને ધન ૨૪૧ ભેગું કર્યું. માતાદિક કુટુંબ માર્યું, વેશ્યા સાથે એક પાત્રમાં ખાતે રહ્યો. શિવપુરાણ સાંભળતાં મુએ. યમ અને શિવના દૂતે લેવા આવ્યા, પણ શિવના દૂતે શિવપુરીમાં લઈ ગયા. આ કથા બલિના રૂપાંતર જેવી લાગે છે. . સ્કંદપુભાં-કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે--પૂર્વે યજ્ઞ કરતે બલિ મારે
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org