________________
૧ર ગ્રંથને વિષય
છે.
ભકત હતે પણ ઈકને હેલી થઈ તેમણું બધું લઈ લીધું. તે મારી પાસે આવ્યા. મેં બાલક રૂપ ધરી ત્રણ પગલાં જમીન માગી લીધી. પછી મેં ત્રણ લોક સુથી દેહવધાર્યું. બે ડગલાથી બધું માપી લીધું, ત્રિજા પગલાની નીચે બલિએ મસ્તક ધર્યું, મેં રસાતલમાં ખસી ઘાલ્યો. પણ તેની પાસે રહેવા વચન આપેલું તેથી અષાઢ ૧૧ થી કાર્તિક ૧૧ સુધી સુતા રહેવું પડે છે.
જૈન પ્રમાણે છઠાત્રિક પછી. પરશુરામ અને ૮ મા ચક્રવર્તીથયા છે-સંબંધ નીચે પ્રમાણે છે –
(૩૪)
૨૪૫
, બે દેવો ઘર્મની પરીક્ષા કરતા જૈન મુનિને તપાસ્યા પછી, મે
તપસ્વી જમીનની પાસે ગયા, પુત્ર વિના તમારી ગતિ નથી કહ્યા, તેથી પરણ્યા પુત્ર થયે, તે પરશુરામથી પ્રસિદ્ધ થયો, ક્ષત્રિયા સાથે વિરોધ થતાં સાતવાર નિ:ક્ષત્રીયા પૃથ્વી કરી. ક્ષત્રીય પુત્ર સુભૂમ ચક્રવર્તીએ ૨૧ વાર નિ બ્રામ્હણ પૃથ્વી કરી.
વૈદિક ભગવતે-સહસ્ત્રાર્જુને જમદગ્નિની કામધેનુનું હરણ કર્યું. તેથી, વાસુદેવના અંશરૂપે તેમના પુત્ર પરશુરામે, તે રાજાના કુટુંબનો નાશ કરી કામધેનું પાછી લાવ્યા અને ૨૧ વાર નિક્ષત્રીયા પૃથ્વી કરી. - ૨૪૭
વૈદિક-તુલસી રામાયણથી લીધેલી બાબતો
જમદગ્નિએ-રેણુકાનો માનસિક વ્યભિચાર જાણ, નાનાપત્ર પરશુમને મારવાની આજ્ઞા કરી. પરશુરામે ભાઈઓની સાથે માતાને મારી નાખી. ,
સહસ્ત્રાર્જુનના પુત્રએ-જમદગ્નિને માર્યો. પરશુરામે એકવીશવાર નિક્ષત્રીયા પૃથ્વી કરીને માતાની શાંતિ કરી.
સીતાજીના સ્વયંવર મંડપમાં રાજાઓની સમક્ષ વિષ્ણુના ૭ મા અવતાર રામે શિવનું ધનુષ તેડિયું, છઠા અવતાર પરશુરામની આંખો લાલ
થતાં મોટી ઝક્કા ઝક્કી. (૫) જૈન પ્રમાણે-૮ મા ચક્રવર્તી થયા પછી-દત્ત વાસુદેવાદિકનું સાતમું ત્રિક થયું છે.
દત નમિતા વાસુદેવ અને અલ્હાદ નામના પ્રતિવાસુદેવ છે.
વિદિએ-આ સાતમા ત્રિકમાંના પ્રહદને પાંચમાં પુરૂષસિંહને નૃસિંહ નામ આપી, સ્થાંભલામાંથી ઉત્પન્ન થએલા બતાવ્યા છે. તે સ્વરૂપ આગળ બતાવવામાં આવશે.
૨૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org