________________
ગ્રંથનો વિષય બે ટુકડા કરી બહાર આવ્યા. એકની પૃથ્વી, બીજાને આકાશ, પછી સૃષ્ટિ. (મનુસ્મૃતિમાં)
(૭) બ્રમહા તપ તપ્યા-પછી પગથી પૃથ્વી, ઉદરથી આકાશ, મસ્તકથી સ્વર્ગ. પછી બધી સૃષ્ટિ (ગેપથ બા. માં)
(૮) પ્રજાપતિ એકલે હવે, બહુ થવાની ઈચ્છા થતાં આ બધી સૃષ્ટિની રચના કરી. (શતપથ બ્રા. માં) [, (૯) વેદોમાં કૂર્મ પ્રસિદ્ધ છે, પ્રજાપતિએ કુર્મનું રૂપ ધરીને, આ બધી સૃષ્ટને રચી દીધી. (એજ શત પથ બ્રા માં )
(૧૦) પ્રથમ જલજ હતું, પ્રજાપતિ તેમાં વાયુ રૂપે ફર્યા. પૃથ્વી દેખી, વરાહ રૂપ ઘરીને બહાર ખેંચી લાવ્યા. (એજ શતપથમાં ) .
(૧૧) પ્રથમ આ માજ હતું, તેણે આ બધી સૃષ્ટિની રચના કરી દીધી. ( મુખ્ય ઋગવેદમાં ) . (૧૨) તે સર્વવત પિતાએ---આકાશ પૃથ્વી આદિ સર્વ બનાવી
દીધાં (એ પણ મુખ્ય ઋગવેદમાં ) ' (૧૩ ) વિરાટુ પુરૂષથીજ આ બધી સૃષ્ટિની ઉત્પત્તિ થઇ.. (યજુર્વેદમાં)
(૧૪) પ્રથમ જલજ હતું–તેમાં ગર્ભ રૂપે બ્રહાજી આવ્યા અને ચૌદ (૧૪) ભુવન રૂપે સ્થિર થયા. (એજ યજુર્વેદમાં )
(૧૫) પરમાત્માએ જલમાં ગર્ભ ધારણ કર્યો, તેમાંથી બહા ઉત્પન્ન થયા. પછી બધી સૃષ્ટિ (એ પણ યજુર્વેદમાં )
- હવે વેદોના સૂકતાર્થ સાથે વિશેષ વર્ણન. [, જિમ રમતા છે(ાવેદ-મંડલ ૧૦ મું. સૂકત ૧૨૧
મું. મંત્ર ૧૦ નું) હિરણ્ય ગર્ભપ્રજાપતિએ આ બધી સૃષ્ટિની રચના
કરી દીધી. | ' , તંરરત્યે ઈત્યાદિ અઘમર્ષણમંત્ર (ઋગવેદ મં. ૧૦ મું. સૂ. ૧૯૧
મું. મંત્ર ૩નુ) પરમાત્માએ સૃષ્ટિ પૂર્વે જેવી હતી તેવી બનાવી દીધી.
નાડાણી સાહીત્તવાન ઇત્યાદિ ( દ-મં. ૧૦ મું સુ. ૧૨૯ મું.મં. ૭નું) પ્રલય દશામાં પૃથ્વી આકાશ, સમુદ્ર આદિ કંઈ ન હતું, માત્ર અંધકારજ હતા બહાની મહિમાથી આ બધી સૃષ્ટિ એક દમ એવી ઉત્પન્ન થઈ કે કોઈને ખબર જ ન પડી.
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org