________________
નથી.
"9
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૯૧
(૨)
“ સારાં કે નઠારાં કર્મી સિવાય માણુસનું ખીજું કઈં રહેતું જ
આ કલ્પના પણ અત્યંત અનિષ્ટજ થએલી છે. આમાં તે કને કરવાવાળા જીવજ ગુમ થઈ જાય છે, તેા પછી કર્મીને ભેગ ભાગવનારજ કોણ ? કરેલાં કમ જડ રૂપનાં જડરૂપમાં મળી ગયાં. આ કલ્પના શુ આસ્તિક રૂપની કે કૈવલ સ`થા નાસ્તિક સ્વરૂપની
(૩) ‘· મહાસત્ત્વ-બહાર નીકળીને પાછા એમાંને એમાં વિલીન થાય છે. મીઠાના ગાગડા પાણીમાં ગળી ગએલા બહાર કાઢી શકાતા નથી. ’’
આ કલ્પના પણ કોઇ મહા અજ્ઞાન દશાની ઘેલછામાંથી પ્રગટ ચમેલી જણાય છે. આ દુનિયામાં–અન તા અન ંત જીવા, પેાતાના કના વશમાં પડેલા, ૮૪ લાખ જીવાની ચેનિમાં, અનંતા અનંત કાળથી ભટકી રહેલા, અને નાના પ્રકારનાં અઘાર દુ:ખાને સહન કરી રહેલા, પ્રત્યક્ષમાં દેખાઇ રહેલા છે તે શુ પેલા મહાસ-વ-પાતેજ ૮૪ લાખ જીવાની ચેાનિયામાં, દુ:ખાના અનુભવ લેવાને નીકળેલા માનવા ? આ કલ્પના કેટલી બધી અનિષ્ટ થએલી છે ? ઉપર બતાવેલા વિચારે, સિવાય અનેક વિચારા વૈદિકના ગ્રંથામાંથી પણ, ઉંધા છત્તા કપેલા મળી આવશે.
૪) આ ઉપનિષદ્કારે ચેાથા કૂકરાથી પરમાત્માનું જ્ઞાન બનાવતાં એવું મતાવ્યું છે કે—
આત્મામાંથી—સઘળા પ્રાણ, સઘળા લેાક, સઘળા દેવતાઓ, અને સઘળાં પ્રાણીઓ, બહાર નીકળે છે. ”
આ ઉપનિષદ્ કાર યાજ્ઞવલ્કય એક મહાન્ ઋષિ મનાયલા છે. તેમના આત્માના સંબંધના બે ચાર વિચારા જોતાં, એવું સમજાય છે કે-દુનિયામાં કોઇ એક-મહાસત્ત્વ છે, તે પોતેજ પોતાના સ્વરૂપથી બધી દુનીયાના જીવાના સ્વરૂપથી પસરીને રહે છે. તેના સિવાય બીજો કોઇ પણ મેાટી સત્તાવાળા ડાય એમ તેમના કથનથી સમજાતુ નથી. પરંતુ આગળ પાછળને વિચાર કરી જોતાં આ યાજ્ઞવલ્કયનું કથન કાઇ સજ્ઞાનના વિચારમાંથી પ્રગટ થએલુ' હાય એમ સમજાતુ નથી. આપ સજ્જને પણ જો સવિચારમાં ઉતરશે। તા, આ મારી વાતને કબૂલજ કરશેા.
તે શિવાય—કીડા, મકાડા, પશુ, પંખીચે, જલચર, થલચર, આદિ અનેકાશ્મનેક ચેાનિયામાં અનેક પ્રકારના છેદન ભેદન આદિના આધાર દુ:ખાને સહન કરી રહેલા, અનેકા અનેક જીવા પ્રત્યક્ષપણે; આપણું દેખી પણ રહેલા છિએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org