________________
૧૯૨
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
તે શિવાય-નરકમાં પધ રહેલા, અસંખ્ય છે, મહા અઘેર દુખેને સહન કરી રહેલા, જેમાં તેમજ વૈદિકના કૂર્મપુરાણ, મનુસ્મૃતિ, આદિ ગ્ર થેથી પણ જાહેરમાં આવી રહેલા આપણે સાંભળીએ છિએ.
આ ઉપર બતાવેલા બધાએ પ્રકારના જીના સ્વરૂપને ધારણ કરી રહેલે, આ એક મહાસત્ત્વ (આત્મા) ને માને , તે મહાસત્વ વિનાના કેઈ બીજા પ્રકારના છ પિત પિતાના સ્વરૂપને ધારણ કરીને રહેલા માનવા?
(૧) કલમ પહેલીમાં આ કષિએ જણાવ્યું હતું કે– જે સર્વ પ્રાણીઓ પર અંદરથી રાજ્ય ચલાવે છે તે ત્યારે આત્મા અંતર્યામી છે.” *
- આ કલમ પહેલીથી એવું સમજાય છે કે–સર્વ પ્રાણીઓ જુદા હોય અને તેના પર અંદરથી રાજ્ય ચલાવનાર અંતર્યામી થઈ રહેલે આત્મા કઈ જુદો હોય, એ બધ નીકળે છે.
(૨) કલમ બીજથી સમજાય છે કે—“માણસનાં કર્મ સિવાય બીજું કંઈ રહેતું નથી.”
વિચાર થાય છે કે--માણસનાં પી રહેલાં એકલાં જડરૂપ કર્મના ઉપર, તે અંતર્યામી આત્મા પોતાનું રાજ્ય કેવા પ્રકારનું ચલાવતું હશે?
- (૩) કલમ ત્રીજીમાં જણાવ્યું હતું કે--મંહાસત્વ બહાર નીકળીને પા છે એમને એમાં વિલીન થાય છે. મીઠાને ગાંગડા પાણીમાં ગળી ગએલો પાછો બહાર કાઢી શકાતું નથી.”
આ કલમ ત્રીજીમાં કહ્યું કે–આ મહાસ-ત્વ પિતાના સ્વરૂપથી બહાર નીકળ્યા પછી, ગળી ગએલા મીઠાના ગાંગડા જે પાછો બહાર કાઢી શકાતે નથી. એટલે તે મહાસત્વ પોતે નષ્ટ થઈ ગએલા જે, પાછે પિતાના સવરૂપને પ્રાપ્ત થઈ શકતું નથી. એ જ બેધ મેળવી શકાય છે. (૪) કલમ ચોથીથી જણાવ્યું છે કે –“ આત્મામાંથી સઘળા પ્રાણ, સઘળા લેક, સઘળા દેવતાઓ, અને સઘળા પ્રાણીઓ, બહાર નીકળે છે,”
આ કલમ ચેથીથી વિચાર થાય છે કે–આ બધા પ્રકારના સ્વરૂપને ધારણ કરવાવાળા, તે આત્માનું અને તેણે ધારણ કરેલા સ્વરૂપનું, પાછળથી કેવા પ્રકારનાં પરિણામ આવતાં હશે? તેના સંબંધને કેઈ વિશેષ બોધ મળી આવેલે જણાતું નથી. તેથી આ બધા પ્રસંગમાં કાંઈક વિશેષ વિચાર કરવાની જરૂર પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org