________________
૧૬૪
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
ઇશ્વરથી ન તાડી શકાય એવા પાપ-પુણ્યના નિયમને જાળવીને પ્રાણીમાત્રને દેરવવું એટલુંજ કન્ય ગણાય. જન્મ પર ંપરાના અંત તે મેક્ષ, સ દશનામાં છે. અને પુનર્જન્મના જેટલેાજ પ્રાચીન છે. પ્રવૃ-િત માત્ર ઇચ્છાને આધીન છે. ”
સેંકડનલ શાહેબના વિચારા કના સંબંધનાજ છે.
કેટલાક। કમને અદષ્ટરૂપે કહે છે ખરા પણ તે આત્માની સાથે સૂક્ષ્મ પરમાણુઓના સંબંધવાળું થએલુ સર્વજ્ઞાએ દૃષ્ટ રૂપનુ જ કહેલું છે. તેથી તેની ક્રૂરફારીનું સ્વરૂપ સર્વજ્ઞાએ હજારા લેાકેાથી વર્ણન કરીને બતાવેલું છે. સર્વ જ્ઞાએ તે કાઁની મૂળની ૮ પ્રકૃતિએ કહી છે. તે બધાના ઉ-તર વિભાગા ૧૪૮, બતાવેલા છે. તે તેા તેમના ગ્રંથાથીજ સમજી શકાશે પણ અહી' લખવામાં આવશે નહી.
કેટલાકા—આત્માને વળગેલી અષ્ટ શક્તિ, અવિકારી, પડરૂપે આત્માની સાથે જતી ખતાવે છે પણ તે વસ્તુ કેવા સ્વરૂપની છે, તેનું પરિણામ કેવા રૂપથી થાય છે તેના વિષે કંઈ પણ ખુલાશેા કરીને ખતાવેલે નથી.
વળી કેટલાક–તે કમને પ્રકૃતિના ત-વેની અપૃષ્ટ રૂપે રહેલી શક્તિ આત્માને ચાંટતી નથી. તેા પછી તે પોતાનુ પરિઅલ આત્માના ઉપર કેવી રીતે જમાવે છે ? તેના ખુલાસા કેમ નહી કરતા ગયા હશે ?
શંકરસ્વામીએ-બ્રહ્મસુત્ર-ત્રીજા અધ્યાયના પ્રારંભ
સૂત્રને
‹ પાંચ મહા
વૃધ્ધ બ્રાહ્મણને સમજાવતાં કહ્યું છે કે-મરણ સમયમાં એક દેડુ દેહમાં જવું પડે છે ત્યારે જીવને દેહના આરંભ કરનાર–પંચીકૃત ભૃતાના સૂક્ષ્મ ભાગા વીટલાઇ ને જાય છે. ” સાંભળતાની સાથે તે વૃધ્ધ બ્યાસ રૂપે પ્રગટ થયા ને ખુસી થઈને ૧૬ વર્ષનું આયુષ વધારીને આપ્યું, પછી
ચાલતા થયા.
વિચારવાનું કે-અનુભવની સાથે સજ્ઞોને સિધ્ધાંત જોતાં અનતાન ત જીવાને જ્ઞાનાવરણ આદિ સાતે ક વીટલાઈનેજ રહેલાં છે, કદાચ પરભવનું આયુષ ખાંધી શકયા ન હોય તેા છેવટના ભાગમાં પણ બાધીનેજ જાય એટલુજ વિશેષ છે. વ્યાસે ૧૬ વર્ષીનું આયુંષ વધારીને આપ્યું તે સ-તા શું તેમના હાથમાંની હતી ? ખીજી' વિચારવાનું કે—વેદના ઋષિએથી તે વેદવ્યાસ સુધીમાં. અબજોના અખજો ઋષિ થઇ ગયા હશે . છતાં કર્મીના ( પાપ કે પુણ્યના ) સંબંધમાં કઇ પણ વિશેષ ખુલાસા લખીને ગએલા હાય એમ જણાતુ નથી.
Jain Education International
અથ એક
છેાડી ખીજા
For Personal & Private Use Only
www.jainelibrary.org