________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
૧૮૫
કેટલા દરજાની સત્યરૂપની ભાસે છે? આ બધું ધાંધલ જાણી બૂજીને સર્વમાંથી લઈને ઉધું છતું કલ્પિતરૂપનું ઉભું કરેલું છે કે નહીં? આપ સાજન પંડિતે પણ અંધાર પીછેડે એઢાવ્યા કરે તેથી આપણા ભરશે અજાણે પ્રજા કુટાયા કરે તે શું આપની સજજનતાને ભે? મારી સમજ તે એ છે કેસત્યવસ્તુની સ્થિતિ કેમાં પ્રકાશીએ ત્યારેજ સત્યપ્રિયતાને ખરે લાભ મેળવી શકીએ?
(૫) નિશુંભ-પ્રતિવાસુદેવ છે. તેના ઠેકાણે વેદિકમાં-શુંભ-નમિ બે દૈ લખાયા છે. તેથી વિષ્ણુ ગરૂડ બન્ને માર ખાઈને નાઠેલા બતાવ્યા છે. વિચાર થાય છે કે ત્રણ પગલાં મુકતાં ત્રણ લેક્ની રચના કરવાની સત્તાવાળા, અવતાર ધારણ કરવાવાળા, ભકતેની રક્ષા કરવાવાળા, પેલા બે દેથી વિષ્ણુ ગરૂડ સાથે માર ખાઈને કેમ નાઠા ? (જુવો–લે ચઉદ હજરતા પ્રમાણુવાજ મસ્યપુ. અ. ૧૫૧ )
(૬-૭) છઠ્ઠી-બલિં, સાતમા–પ્રહાદ, એ બને જુદા જુદા સમયના બને પ્રતિવાસુદેવે છે. વૈદિકેમાં તેઓના સંબંધે ઉંધી છત્તી અનેક પ્રકારની કલ્પનાએ કરેલી છે. તેમાંની માત્ર એકજ સૂચના બતાવું છું. બે નામના જુદા
જુદા વિષણુના (વાસુદેવના શત્રુભૂત તે એ બને છે જ. પણ પ્રહાદને તે વિષ્ણુએ પિતાને ભકત માની, ઈદ્રાસન પર બેઠાવ્યો છે. યજ્ઞ કરી ઈદ્રાસન લેવાની ઇચ્છાવાળા બલિને અટકાવવા વિષ્ણુ તેને છળવાને આવ્યા છે, તે એવી રીતે કેવિષ્ણુએ વામન રૂપ ધરી બલિના પાસે ત્રણ પગલાં જમીન માગી, વિકરાળ રૂપ ધરીને ત્રણે લેકને માપી લીધા, છેલ્લું પગલું બલિના માથા પર મૂકીને તેને પાતાલમાં બેસી બ્રા અને પ્રહાદને ઈદ્રાસન પર કાયમ રાખે. વળી કેઈ લખે છે કે શિવભકત પ્રહાદના બાપને નૃસિંહ રૂપે થાંભલામાંથી નીકળીને ચીરી નાંખે. એવી અનેક પ્રકારની બહાદુરીની વાતે વિષ્ણુના સંબંધે લખાઈ છે. ગ્રંથાંતરથી જુ.
(૮) આઠમું વિક–રામ, લક્ષ્મણ અને રાવણનું છે.
(૯) નવમું ત્રિક –બલભદ્ર, શ્રીકૃષ્ણ અને જરાસંધનું છે. આ બન્ને ત્રિકના મુખ્ય પાત્રોમાં કદાચ મોટો ફેરફાર નહી થા હોય, પણ તેના અંતરમાં તે મોટા વિકાર થએલા નજરે પડે છે. નવીન કવિઓથી નવા વિકારે વધારે જ ધૂસતા ગયા છે. થોડા ઘણા મારા ગ્રંથથી જોઈ શકશે. છેવટમાં એટલું તે જરૂરજ કહું છું. કે વૈદિકના-ઉપનિષદાદિકના ગ્રંથમાં જે અધ્યાત્મિક
24 *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org