________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૮૩
પરંતુ-અશ્વગ્રીવ આદિ પ્રતિવાસુદેવનાં નામેા સર્વજ્ઞાના બતાવ્યા પ્રમાણે નવે નામેા કાયમ રાખેલાં છે, જે તે પ્રતિવાસુદેવાનાં નામ વૈદિકાના પડિતાએ કાયમ રાખેલાં ન હોત તે સવજ્ઞાના સત્ય ઇતિહાસના ખરા પત્તો મેળવી આપવાને અમે ત્રણ કાળમાં પણ સમથ થઈ શકતાજ નહિ
જીવા કે–૧૧ મા તીથંકરના સમયથી તે આજ સુધીમાં “પ્રજાપતિ આદિ જે મેાટી મેટી વ્યકિતએ પ્રસિધ્ધિમાં આવેલીએ છે તે બધી વ્યકિતએમાં વૈશ્વિકાના પડિતાએ કેવા કેવા પ્રકારથી ઉંધુ છ-તુ કરી લેાકાને ધા પાટા બંધાવવાના પ્રયત્ન કરેલા છે. તેનું સ્વરૂપ સૂચનમાત્રથી અહીં ફરીથી લખીને બતાવું છું.
જીવા કે પ્રજાપતિની વાસુદેવાની અને પ્રતિવાસુદેવાની 'ધી છત્તી રચાતી આવેલી ખાજી ૧૧ મા તીર્થંકરના પછીથી કેવા સ્વરૂપની છે, તેનુ સૂચન કરીને બતાવું છું (૧) પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા જિતશત્રુ મહાન રાજા છે. પોતાની પુત્રી મૃગાવતીના, સંબંધ કરવાથી તે રાજા લેકામાં–પ્રજાપતિના નામથી પ્રસિદ્ધ થયા. વૈદિકાના પડિતાએ સજ્ઞાના વિરૂદ્ધમાં આવીને તે પ્રજાપતિને બ્રહ્મા રૂપે કલ્પીને જગના સ્રષ્ટા તરીકે પ્રથમ બ્રાહ્મણ ગ્રંથામાં દાખલ કર્યા હોય, પછી ઉપનિષદોમાં દાખલ કરી તે પ્રજાપતિને વેદમૂળક ઠરાવવા તેની કલ્પિત શ્રુતિએ ચારે વેદોમાં દાખલ કરી હેાય ત્યાર ખાદ સ ંપૂર્ણ વૈશ્વિકાના ગ્રંથામાં જગષ્ટાની કલ્પના થવા પામી હૈાય.
વૈદિકાના અનુકરણ રૂપે બીજા મત વાળાઓએ પણ પાતપેાતાના ઇશ્વર ને જગા સ્રષ્ટા તરીકે કલ્પ્યા હોય. આ મારૂં અનુમાન-બતાવવામાં આવતી સૂચનાએથી આપ સજના પણ સત્ય વિચારમાં ઉતરીને ભુલેલી દુનિયાના ઉદ્ધારના માટે સત્ય માના પ્રકાશ કરવા જરૂર બહાર પડા, એવી મને
આશા છે.
(૧) એક મહાન્ રાજા પુત્રીના પતિ–પ્રજાપતિ તે વૈશ્વિકામાં બ્રહ્મા તેમના પુત્ર પહેલા વાસુદેવને સર્વથા ઉડાવી દઈને તેમના શત્રુશ્રુત અશ્વગ્રીવને માથું કપાયા પછી હયગ્રીવવિષ્ણુ રૂપે બતાવ્યા. ગીતામાં તે વિષ્ણુને અવતાર ધારણ કરી યુગ યુગમાં ભકતાનાં રક્ષક રૂપે જાહેર કર્યાં.
આ પ્રજાપતિ–બ્રહ્મા અને માથું કપાયા પછી જાહેરમાં આવેલા હયગ્રીવ વિષ્ણુ સત્ય સ્વરૂપના ઠરે છે ? કે કોઇ ખીજા પ્રકારની સત્ય વસ્તુમાંથી લઈને વૈશ્વિકાના પડિતાએ તેમાં યુ` છ-તું કરીને મુકેલુ છે. વિચારવાની ભલામણ કરૂ છું. ( આ હયગ્રીવ વિષ્ણુ દેવી ભા॰ અને સ્કંદ પુ॰ ખ. ૩ થી માલમ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org