________________
૧૮૪
તત્વત્રયીની પ્રરતાવના.
(૨) તારકાસુરના સંબંધે એક જ વાત વિચારું છું કે
ત્રવેદમાં લખાયલા સૈવિકેમ વિઘણુ કે- ત્રણ પગલાં મુકતાં ત્રણ લેકની રચના કરી દેવાની સત્તાવાળા લખાયા છે. તે વિષ્ણુના દેખતાં એક તારકાસુરે કરડે દેવતાઓને મારી નાખ્યા. અને તે વિષ્ણુને પણ કેદમાં પૂરી દિધા. આ તારકાસુરે કયા બ્રહ્માંડમાંથી આવીને આટલે બધે મોટે ઉત્પાત મચાવ્યો હશે? આના સંબંધે બીજી પણ ઘણી વિચિત્ર વાતે લખાયેલી ઘણી જગો પર નજરે પડે છે. ( જુવે-મત્સ્ય પુત્ર અ. ૧૫ર સ્કંદ પુ. નં. ૧લો).
(૩) મેરકના ઠેકાણે મુરૂત્યની કથા-બ્રહ્માંડ પુમાં-શ્રીકૃષ્ણ અને અજુનના સંવાદરૂપથી લખાયેલી છે તેમાં મુરૂદૈત્યની સત્તા એટલી બધી મેટી બતાવી છે કે-એ મુરૂ બ્રહ્મસ્થાનમાંથી બ્રમ્હાને, નજીકમાંના દેવતાઓને ભ્રષ્ટ કર્યા. તે બધા વિષ્ણુને શરણે આવ્યા. વિષ્ણુ શિક્ષા કરવાને ગયા. તેની હાકળમાત્રથી બ્રમ્હાદિક તે ભાગ્યા. વિષ્ણુ-દિવ્ય હજાર વર્ષ સુધી યુદ્ધ કરીને નાઠ ને બારા એજનની ગુફામાં જઈને સૂતા. - અહીં વિચાર થાય છે કે– " પ્રજાપતિ બ્રહ-બ્રમ્હાંડને ઘેરે ઘાલી દશાંગુલ બહાર વધીને રહેલા, સુષ્ટિ રચી દેવાની મેટી સત્તાવાળા અદ્વૈતમને જડ-ચેતન રૂપથી જગતમાં પસરીને રહેલા, ચારે વેદથી મેટી પ્રસિદ્ધિને પામેલા, એવા અનાદિના બ્રમ્હાને મુરૂદૈત્યે કયા નવીન બ્રમ્હાંડમાંથી આવીને બ્રમ્હસ્થાનમાંથી ભ્રષ્ટ કર્યા?
તે મુત્યથી-ત્રણ લેકની રચના કરી તેનાપર, ત્રણ પગલાં મૂકવાની સત્તાવાળા, યુગયુગમાં ભકતેની રક્ષા કરવાનું વચન આપીને ગએલા, રહે gિ: રાહે વિષ્ણુ ના સ્વરૂપથી બધાએ જીના સ્વરૂપથી પિતે જગતમાં વ્યાપીને રહેલા, તે વિષ્ણુ ૧૨ એજનની ગુફામાં જઈને સુતા, તે પછી દુનિયાને શરણ કેવું?, શું આ બધું સત્ય રૂપનું લખાયેલું છે? કે સર્વસામાંથી લઈને વિકાર રૂપનું ઉભુ કરવામાં આવેલું છે? સાનેને વિચાર કરવાની ભલામણ કરું છું. (જુ-લે. ૧૨ હજાર ના પ્રમાણુવાળું–પ્રમ્હાંડ ૫૦ )
(૪) મધુ–પ્રતિવાસુદેવ છે, તેના સાથી કૈટભ છે. તેઓને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા બતાવ્યા. આમાં વિશેષ મૂકી છે તે જુએ– તેઓ ઉત્પન્ન થતાની સાથે જગના ક્ષણ એવાં બ્રમ્હાને મારવા દેડયા, બ્રમ્હા ભયભીત થયા. એટલું જ નહી પણ ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેકની રચના કરવાની સત્તાવાળા, વિષ્ણુ પણ તેમાંથી નાસી છુટયા. આ બધા પ્રકારની વાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org