________________
१७०
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
એક મૃત્યુ પછી બીજું એમ મૃત્યુમાંજ પરિણામ પામનારાં દુઃખ ભર્યા જીવનની અનંત પરંપરાનાં ભયંકર ચિત્રો ખડાં થવા લાગ્યાં. ઉપનિષદોના ચેકસ વિચાર પહેલાંના સંક્રાંતિ કાળની સ્થિતિ “સાતપથ બ્રાહ્મણ” માં જોવામાં આવે છે.”
લેખને સારાંશ--મૃત્યુ પછી મનુષ્ય-નવાં નવાં જીવન ધારણ કરે છે. ત્યાં પાપ-પુણ્યને બદલે તેને મળે છે, એ સિદ્ધાંત ઈ. સ. પૂર્વે છટ્ઠા સૈકામાં ચેકસ હતું. બુદ્ધ તરતજ સ્વીકાર કર્યો, અને આજ દિન સુધી હિંદુસ્તાનના લોકેની અચલ શ્રદ્ધા રહી છે. જેની સત્યતા ફિલસુફી પ્રમાણે સાબીત કરવામાં આવી નથી. જ્વવાદીઓ સિવાય પ્રત્યેક-દર્શનમાં–અને ધર્મમાં સિદ્ધ તરીકે સ્વીકારવામાં આવી છે. એ બનાવ અખિલ ઇતિહાસમાં શે જડશે નહીં. પરિણામ એ આવ્યું કે–સ્વર્ગ સુખનાં સ્વપ્ન વેદોમાં જોવામાં આવતાં હતાં તેને સ્થાને દુઃખ ભર્યા અનંત પરંપરાનાં ચિત્રો ખડાં થવા લાગ્યાં એ સ્થિતિ“રતિપથ ગ્રક્ષિr” માં જોવામાં આવે છે.
આ લેખથી વિચારવાનું કે – - મૃત્યુ પછી પાપ-પુણ્યને બદલે મનુષ્યને જ મળે છે તેમ કંઈ નથી, પણ નાના મોટા સર્વ પ્રકારના જીને તેનો બદલે મળયાજ કરે છે. એ સિદ્ધાંત જૈનોના સર્વથી ચાલતે આવેલો કદાચ કે લાંબો વખત થવાથી વચમાં અટકી પડેલે હશે છતાં પણ વર્તમાનકાળમાં ઈ. સ. પૂર્વે ૧૦૦૦ મા સૈકાથી તે સતત ચાલુજ રહે છે.
કારણ કે—જેના ૨૩ મા તીર્થકર શ્રી પાર્શ્વનાથથી પાપ-પુણ્યનો ઉપદેશ ફરીથી શરૂ થએલે જૈન સિદ્ધાંતમાં આજ સુધી તેને તેવો છે તેથી વિચારી શકાય છે. દર્શનકારની ઉત્પત્તિમાં મુખ્યતાએ કારણભૂત તે સમયના તે સર્વરોજ માલમ પડે છે. પાપ-પુણ્યના વિચારો વેદમાં ન હતા તે તે આ મેંકડોનલ સાહેબના લેખથી આપણે જોઈ શકીએ છિએ. બીજી વાત એ છે કે તે પુણ્ય-પાપના વિચારો દર્શનકારોએ લીધા ખરા પણ એકેદ્રિયથી તે પચેંદ્રિયના જ સુધીનું સવરૂપ જાણ્યા વગર ખરે ખુલાસે બતાવી શક્યા નથી. આ તે કેવળ અધ્યાત્મિકના વિચારો સર્વજ બતાવી શકે? કેવળ તકથી સિદ્ધ ન થઈ શકે, તો પછી સર્વાના ઈન્કાર કરવાવાળાઓમાં એ બનાવશે ક્યાંથી જડે? તે પાપ-પુણ્યના વિચારો સર્વના પરિચયમાં આવ્યા પછી તાઇ વાળાએ કે ઝાર માં ઉડતા તરંગ રૂપથી દાખલ કરેલા સિદ્ધ રૂપના ન ગણાય.
પ્રાચીન મનાતા ગ્રંથોમાં ખુલાસે ન મળવાથી અડીને ભાગેલા જડ વાદીઓ કહે છે કે-જીવ આદિ નથી. તે પુછવાનું કે-એ બધી વાતને ઈન્કાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org