________________
૧૭૨
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
મુખ્ય સિદ્ધાંતા છે. આની સાથે નિરીશ્વરવાદી આનુભયિક ફિલસુફી ઉત્પન્ન થઈ. તે ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં બૌદ્ધ અને જૈન એ બે મોટા નાસ્તિક ધર્મોના પાયા રૂપે થઇ પડી હતી.
આ ફકરામાં વિચારવાનું' કે—
ૠગના છેલ્લા મડલનાં-સૃષ્ટિની ઉત્પત્તિનાં ત્રણ મોટાં સૂકતેજ પોતાનું કલ્પિતપણુ' જાહેર કરે છે.
(૧) પ્રલય દશાનું સૂકત કહે છે કે-“ પ્રજાપતિએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી તેની તા કેાઈને ખબરજ ન પડી. ”
વિચાર થાય છે કે લેખકને ખબર પડીજ નથી તે પછી ના
છેલ્લા મડળમાં કયાંથી લાવીને ખેાસી ઘાલી ?
(૨)
“ હિરણ્ય ગભ–પ્રજાપતિ એકલેાજ હતા.
વિચાર થાય છે કે—કાઇ પણ જાતની સામગ્રી તેા હતીજ નહી તે પછી કયા મસાલાથી આ ત્રણ લેાક ઉત્પન્ન કરી દીધા ?
વિરાટ્ પુરૂષ-પુરૂષ સુકત-આ સૂકત ચારે વેદેમાં છે,
(3) 16
""
આ પુરૂષ તે ( પ્રજાપતિજ ) ગાળકરૂપ બ્રહ્માંડને ઘેરે। ઘાલીને તેનાથી પણ દશાંશુલ વધીને જ રહ્યો છે.
"6 'पुरुष एवेदं यच्च भूतं यच्च भाव्यं. "
જે આ બધી દુનિયા થઇ ગઇ છે, અને થવાની છે તે આ પુરૂષના સ્વરૂપની જ છે, ”
વિચાર થાય છે કે—; —આ અમે પ્રત્યક્ષમાં દેખાતા શું તે પુરૂષ સ્વરૂપના છિએ ? જો તેમ હાય તા અમારી દુર્દશા કેાણ કરી રહેલા છે. આ સૂકત કેટલા બધા પ્રૌઢ વિચારથી લખાયું છે ? પુરૂષ વિના ખીએ કેઇ પદાર્થ જ નથી એમ જો ઋગ્વેદની શ્રુતિ કહેતી હૈાય તે। આ ફિલસુફ઼ી નથી પશુ હિંદુસ્તાનની *જેતીજ થએલી છે.
Jain Education International
વિચાર કરી કે—આ એકજ પ્રજાપતિનાં એકજ વેદમાં છેલ્લાં ત્રણ સૂકતા શાથી ? આ પ્રજાપતિ તે પુત્રીના પતિ રાજાજ છે, વેદની છાપ લગાડવા પાછળથી ખાસી ઘાલ્યા છે. મણિલાલભાઇ-સિદ્ધાંતસારમાં લખે છે કે-યજ્ઞ પુરૂષ નવા જ દેવ કલ્પાયા. ( તે પુરૂષ સૂકત જ ) અને પ્રજાપતિ જગતને નિય’તા થઇ બધાના મે।ખરે માવી બ્રહ્મા તરીકે પૂજાતા થયે.
For Personal & Private Use Only
www.jainelibrary.org