________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૭
www
વળી આ પુત્રી પતિના સંબંધે વિચારવાનુ કે-આ પ્રજાપતિ એક મહાન રાજાજ છે. અને આ અવસર્પિણીમાં પહેલા ત્રિપૃષ્ટ વાસુદેવના પિતાજ છે. તે પ્રજાપતિ વેદની આદિમાં બધા જગતની આદિ કરવાવાળા, બાગવેદના અંતમાં વારંવાર જગત્ની ઉત્પત્તિ કરવાવાળા ત્યાંથી આગળ ચાર વેદમાં ફેલેલા, પછી સંપૂર્ણ જગત માલક થઈ બ્રાહ્મણદિક ગ્રંથોમાં ઘણી મહત્વતાને પામેલા, અને તે પ્રજાપતિ ઉપનિષદાદિક ગ્રંથોમાં બધા તના ઉપદેશક થઈ ફાલી કુલીને રહેલા.
આગળ જાતાં–મહાભારતાદિકના સમયમાં અને લાખો લેકના પ્રમા. સુવાળાં મોટાં મોટાં પુરાણના સમયમાં તે પોતાના બ્રાફ્સલેકને છેડીને ન જાણે કયા કારણથી આપણી પૃથ્વી ઉપર ઉતરી પડેલા, અને પછી મેરૂ પર્વતના જેટલા મોટા ઇંડામાં આ બધા જગતને લઈને ઘણુ કાળ સુધી તેમાં ભરાઈ બેઠેલા, પછી તે ઈડાના બે ભાગ કરીને આકાશ રૂપે અને પૃપ રૂપે ગોઠવીને પોતે ન જાણે કઈ જગો પર જઈને બેઠેલા, એક વખત આ પ્રજાપતિની મહાદેવની સાથે કેઈ તેવા કરણથી તકરાર થતાં તેમનાથી પોતાનું પાંચમું માથુ કપાવીને બેઠેલા. પુત્રીને સુંદર ઘાટ જોઈ દેહ પામી તેની પાછળ દેડેલા,પિતાની સ્ત્રી સરસ્વતીની સાથે દિવ્ય સે સે વર્ષ સુધી ભેગોથી પણ નહી ધરાયેલા, આગળ જતાં મેટા મોટા ય કરી મેહુ પુણ્ય મેળવવા જતાં અનેક વ્યકિતની સાથે પિતે પણ શાપને વશ થએલા ઇત્યાદિક અનેક કલિપત વિષયેથી તેથી તે પુરાણે સુધી લખાયલા, પુત્રીના પતિ–પ્રજાપતિ એક મહાન રાજાજ છે, અને તે આ અવસપિણીમાં નવ વાસુદેવમાંના પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતાજ છે, પણ બીજા કઈ નથી, એમ હું ભાર દઈને જ કહું છું. અને તે પ્રમાણે સર્વના ઈતિહાસમાં લખાયેલા છે. અને મણિલાલ નભુભાઈ દ્વિવેદીને તેવા પ્રકારના ભાસેલા છે પણ જરા મતના મેહમાં તણાયા છે. જુવે તેમને લેખ. વિચારવાનું એટલું જ કે તે
પ્રજાપતિ વૈદિક ધર્મના સર્વ પ્રથમાં-કયા કાળથી ઘુસીને બેઠા, અને બધી જગના માલિક થઈ ગયા? જે કેઈ ઇતિહાસને વેત્તા આ પ્રજાપતિની તવારીખ કાઢીને આપે તો સમજાય કે વેદનું મૂળ કયાંથી રોપાયું અને સવે. ને ધમકયા કાળથી ઉત્પન્ન થયે છે? :
આ ચાલતા વેદની સ્થિતિ–હાલમાંના સર્વના પરિચયના પહેલાંની ધૃણાજનક કઈ જુદા જ પ્રકારની હતી.
સર્વજ્ઞાના પરિચયમાં આવતાં લોકોને તદ્દન અરૂચિ ક થઈ પડવાથી તેમાં મોટી ઘાલમેલ થવા લાગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org