________________
૧૨૮
તત્ત્વયીની પ્રરતાના. એવી રીતે કે વેદોને અને બ્રાહ્મણગ્રંથને ગૌણમાં રાખીને જ્ઞાનકાંડના નામથી તે ગ્રંથને પ્રસિદ્ધ કરવામાં આવ્યા. તેને વિચાર કરી જુ કલમ બીજીથી.
વેદમાં ઈંદ્રાદિક દેવતાઓની પ્રાર્થનાઓ કરીને મુખ્યતાએ ધન-પુત્રાદિકની માગણીઓ પોતાના અહિક સ્વાર્થ ખાતર કરવામાં આવતી. તે સમયમાં સર્વાના તનની ફરીથી તાજી પ્રભા પડતાંની સાથે બ્રામ્હણ ગ્રંથમાં પિતાના સ્વાર્થની સિદ્ધિ કરવા દેયા દેવ કરી મુકી તે ખરી પણ સર્વાના તરફથી જીવાદિક સૂક્ષ્મ તત્વેને વિશેષ પ્રચાર થતાં બ્રામ્હણગ્રંથેથી પણ પાછા પડવાથી સર્વજ્ઞનાજ ત-માંથી અથવા તે સમયના તેરા કે ઈ બોજા મતના આશ્રયથી પિતાની અનુકૂળતા પ્રમાણે વિષયને ગ્રહણ કરી જ્ઞાનકાંડના નામથી ઉપનિષદે નામના ગ્રંથ લખવાનો આરંભ કર્યો પણું તે યાચિતમંડન રૂપ હોવાથી તેમાં ખરો પા જમાવી શકયા નથી. જુવે કલમ ત્રીજીમાં-- પરમાત્માના સ્વરૂપને વિચાર એ સઘળા ઉપનિષદેનું મુખ્ય તત્વ છે.
વેદના પુષમાંથી આત્મનના વિચારે અને સુષ્ટિના રચનાર પ્રજાપતિ માંથી ભૂતમાત્રના આદિકારણ એવા નિર્ગુણ બ્રહ્માને વિચાર ઉત્પન્ન થયે. એ ક્રમનું છેવટનું પગથિયું તે આ ઉપનિષદમાં આવ્યું.”
(સવના ઈતિહાસમાં પુત્રીના પતિ-પ્રજાપતિ જે એક રાજા છે તેના નામનું આ પુરૂષ સૂકત ચાર વેદમાં પાછળથી દાખલ કરેલું છે તે અમે જ જગપર બતાવતા આવ્યા છિયે ફરીથી વિચાર કરવાની ભલામણ કરૂ છું.)
વિશેષ–સર્વાએ અનાદિકાળના નાના મોટા સર્વે જીવે પિતાના કર્મના વશમાં પડેલા ૮૪ લાખ જેની નિમાં ભટકતા રહેલા બતાવેલા છે.
આ ત્રીજી કલમના પ્રજાપતિથી ભૂતમાત્રની ઉત્પત્તિ માનીએ ત્યારે તે નિર્ગુણ બ્રહ્માએ ક્યા કાળમાં આ ઇવેને ઉત્પન્ન કર્યા? અને તે એક સરખા કર્મવાળા પન્ન કર્યા કે વિષમ કમવાળા જે તે જીને વિષમ કર્મવાળા ઉત્પન્ન કરી ૮૪ લાખ છની નિમાં ભટકતા કરવાવાળા હોય તો તે અમારા પ્રજાપતિ નથી પણ તે અમારે કટ્ટો શજ સિદ્ધ થશે, તેથી આ પ્રજાપતિથી ભૂતમાત્રની ઉત્પત્તિ બતાવી છે તે કેવળ કલ્પિત રૂપની જ છે.
કલમ ૪ થી માં–બ્રામ્હણ ગ્રંથના વિચાર તત્વે ઉપનિષદમાં વિસ્તારવામાં આવ્યા ખરા પણ તે કર્મકાંડ સાથે વિરોધમાં રહેનારા હેવાથી નવા ધર્મનું જ સમર્થન થાય છે.
1 ખેડ ખાંપણ વગરના ચો કરી પૃથ્વીનું સુખ કેળવ્યા પછી યમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org