________________
તત્ત્વનયીની પ્રસ્તાવના.
૧૨૯
નિવાસ સ્થાન આગળ સુખમાં રહેવું એ જે ઉદ્દેશ બ્રાહ્મણેમાં હતા તે આ ઉપનિષદમાં ફરે છે અને યથાર્થ જ્ઞાન વડે જીવાત્મા અને પરમાત્માની એકતા થતાં મુક્તિ મળે એજ ઉદ્દેશ ઉપનિષદેથી મળે છે. આ સ્થળે યસને વિધિ બિન ઉપયોગી થઈ પડે છે અને અધ્યાત્મિક જ્ઞાન જ વધારે અગત્યનું થઈ પડે છે.
( અમે પ્રથમ કહ્યું હતું કે-સર્વાના છે તેવા કેઈ બીજ મતના વિચારોને લઈને પિતાની અનુકૂળતા પ્રમાણે ઉપનિષદમાં દાખલ કરવા માંડયા ત્યારે જ તે વૈદિકમતના પંડિતે આ દુનિયામાં કાંઈ પગ ટેકવતા થયા હતા.)
આ બધા ઉપરના વિચારથી એ સમજાય છે કે વેદ સમયના પંડિત ધૃણાજનક યજ્ઞો કરીને આ લોક અને પરલોકના સુખની આશાના જ્ઞાનવાળા હતા, તે પછી બીજા જ્ઞાનીઓના સમાગમમાં આવ્યા પછી બ્રાહ્મણ ગ્રંથેથી ખેડ ખાંપણ વગરના ય કરી આ લેકના સુખની સાથે પરલોકમાં યમના નિવાસ સ્થાનમાં જઈને સુખ શાંતિ મેળવવાના જ્ઞાનવાળા થયા. પરંતુ આ ઉપનિષદોના સમયમાં તે જીવાત્મા અને પરમાત્માની એકતાના જ્ઞાનથી સુખ શાંતિ મેળવવાના જ્ઞાનવાળા થયા.
તે અહીં જરા વિચારવાનું કે–ઇશ્વરપ્રેરિત વૈદેમાંનું જ્ઞાન કેટલા ઉચ્ચા દરજાનું હતું કે જેથી બ્રાહ્મણ ચોથી ફેરવવું પડયું અને ઉપનિષદમાં તે તે સર્વથાજ ફરી ગયું, તે કયા નવા જ્ઞાનીઓની પ્રભા પડવાથી ફેરવવું પડયું ? વિચારવાની ભલામણ કરું છું.
(૫) કલમ પાંચમને વિચાર જુવે
અષ્ટા તરીકેનું સ્થાન પ્રજાપતિના બદલે માતમ ને આપવામાં આવ્યું. દયારા માં કહ્યું છે કે શરૂઆતમાં આતમા અથવા ચહ્ન તેજ આ વિશ્વ હતું, તેને એકલાં બ્લીક લાગવાથી બીજાની ઇચ્છા થતાં દેવતાઓ સુધીની આ બધી સૃષ્ટિ તૈયાર કરી દીધી. ઈત્યાદિ. .
આમાં જરા વિચાર કરીને બતાવું છું—
આ સર્વાના સમયના વૈદિક પંડિતે-ઘણાજનક વેદવિધિના ચાથી પાછા પડતાં, બ્રાહ્મણ ગ્રંથોમાં તે બાજી ફેરવી, તેથી પણ પાછા પડતાં-ઉપનિષદમાં તે સર્વજ્ઞાદિક બીજા મતના જ વિચારે દાખલ કરવા પડયા. પરંતુ સર્વરના
17
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org