________________
૧૪૦
-
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
આ ઉપરની કલમેમાં વિચારવાનું કે . ઇશ્વરદત્ત કે, ઇશ્વરકૃત, વેદોના કર્તવ્યને, બાજુ પર રાખીને-જ્ઞાનકાંડના નામથી ઉપનિષદે લખાઈ ખરી પણ તે જ્ઞાનની તૃપ્તિ પૂરી કરે તેવી નથી. મેકડોનલ શાહેબ કહે છે કે –ઉપનિષદોમાંથી કોઈ એક વિચારો નીકળે તેવું નથી. તેથી લાલ૧૧૧૨ આ ચાર કલમેને વિચાર સર્વને તની સાથે મેળવીને બતાવું છું -
૧ માણસનું શરીર પાંચ ભૂતોમાં ભળી ગયા પછી, કર્મ વિના બીજુ કાંઇ રહી શકતું નથી. એ મત વૃહદારણ્યકને બતાવ્યો છે. બૌદ્ધો પણ કહે છે કે મનુષ્યનાં કર્મજ ટકી રહે છે. તેજ નવા જન્મના નિર્ણાયક થાય છે. એટલે ઉપનિષદને અને બૌદ્ધોને મત, એક જેવો થઈ જાય છે. '
આ વિષયમાં–સર્વસનું કથન એ છે કે કર્મથી પરભવને નિર્ણય થાય છે ખરે પણ તે કર્મ એકલાં રહેતાં નથી પણ તે કર્મ જીવને સાથે લઈને જાય છે. શંકરસ્વામી માતાની સમજૂતિ કરતાં સંગ ૪ માં કહે છે કે “જીવ કર્મ પ્રમાણે રથલ દેડમાં વિચર્યા કરે છે.” સગ ૬ ઠ્ઠા માં વૃધ્ધ બ્રામ્હણને બ્રમ્હ સૂત્રને અર્થ સમજાવતાં કહે છે કે “દેડ છેને બીજા ભવમાં જતાં જીવને પાંચ મહાભૂતે વીંટલાઈને જાય છે” “ કર્મ વિના બીજું રહેતું નથી.” એ મત વૃહદારણ્યકને શંકરસ્વામીએ છાધ દઈને આ નવીન પ્રકારનો અર્થ કયાંથી મેળવ્યો? સર્વજ્ઞ હતા કહીને સ્વતઃ મેળવ્યાનું કહે છે તે સત્ય સર્વજ્ઞ ન હતા, પણ કલ્પિતજ હતા. તે તેમના આચરણેના લેખથી સમજી શકાય તેમ છે.
આ કર્મના અટલ સિદ્ધાંતમાં વૃહદારણ્યકથી શંકરસ્વામીને મત જુદો શા કારણથી પડ?
(૩) મૃત્યુ પછી સર્વે ચંદ્ર આગળ, પછી પિતૃયાનમાં, તે પછી બ્રાને પ્રાપ્ત કરે, કર્મ વિનાના એકલા જીવને આટલાં બધાં ગોથામાં કેણે નાખ્યા ? કેમ કે બાકીના છ કર્મ પ્રમાણે અને જ્ઞાન પ્રમાણે જીવન પ્રાપ્ત કરતા બતાવ્યા છે.
(૪) નચિકેતસ યમના ઘરમાં ગયે, ત્રીજા વરદાનમાં “મૃત્યુ-પછી માણસ રહે છે કે નહીં.” એ માગણી કરી. - આ વાતમાં યમે-દેવતાઓને પણ અજાણ બતાવ્યા છે, તે વાત તે ખરી માની લેવા જેવી જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org