________________
૧૫૬
તત્રયીની પ્રસ્તાવના
આ લેખમાં કાંઈક વિશેષ વિચાર કરીને બતાવું છું—દુનિયામાં ચાલી રહેલા જેટલા મત મતાંતરે નજરે પડે છે તેમને કઈ પણ મતવાળે સર્વજ્ઞોના વિચારથી આગળ વધીને ગએલો હોય તેમજ ભવિષ્યમાં જશે તે એક પણ - નજરે પડશે નહીં.
જીવ–એટલે એક ઈદ્રિયના–પૃથ્વીના, પાણીના અમિના, વાયુના અને વનસ્પતિના-જાડ બીડાદિકના અનંતા અનંત જીના વિચારો.
બે ઇંદ્રિયના અનેક જાતિના કીડા આદિના અસંખ્યાતા અસંખ્યાતા જીના વિચારો.
એજ પ્રમાણે અનેક જાતિની કીડીઓ, મકડા આદિ ત્રણ ઇંદ્રિયના જેના વિચારે.
એજ પ્રમાણે–અનેક જાતિની માખી, મછરા, કોળીયા, ભમરાઓ, તીડાદિક ચાર ઈદ્રિયના જીના વિચારો.
તે સિવાય વધારાની પાંચમી ઈદ્રિયને મેળવીને તિર્યંચની ગતિમાં પડેલા હજારે જાતિના સ્થલચરના જીવે, આકાશમાં ફરતા અનેક જાતિના પંખી આદિના અસંખ્ય જ આપણ નજરે પડી રહેલા છે તે બધાનું સ્વરૂપ સર્વજ્ઞોના શાસ્ત્રોથી જેટલું જોઈ શકશે તેટલું સાંખ્ય આદિ કોઈ પણ મતવાળાના સિદ્ધાંતથી જોઈ શકશે જ નહી.
નરકના જે-તેમના શરીરનું, આયુષ્યનું, દેવતાઓના શરીરનું, તેમના આયુષ્યનું પ્રમાણ સર્વના સિદ્ધાંતમાં છે. વૈદિકમાં–વેદથી તે પુરાણે સુધીમાં નથી તેઓ તે ગતિમાં પડેલા આદિના છે, પણ અનાદિના નથી તેથી યાચિતમંડન રૂપના હોવાથી વિચારવાની જરૂર છે.
વૈદિકના પંડિતે ગંગા નદીના પ્રદેશોમાં પસર્યા પછી જે પિતાની ઉપનિષદમાં અધ્યાત્મિક તના નામથી જ્ઞાનકાંડ ઉભે કર્યો છે તે અને પુરાણેમાં પ્રાચીનમાં પ્રાચીન ઈતિહાસ લખ્યો છે તે તેમના સ્વતઃ જ્ઞાનને વિષય નથી. પરંતુ સર્વના વિષયમાંથી લઈને તેમાં ઉંધું છતું કરીને તેમાંની કેટલીક વાતે વેદમળક ઠરાવવાને વેદેના આઘમાં સુદ્ધાં બેસી ઘાલેલી નજરે પડે છે. તેથી મોટા મોટા પંડિતે પણ મોટા ગુંચવાડામાં પ ગએલા નજરે પડે છે.
મહાવિચક્ષણ અંગ્રેજો કાંઈક નવીન તવ મેળવવાની આશાથી પ્રાચીનમાં પ્રાચીન ગણાતા વૈદિકના મેટા મેટા ગ્રંથે જોઈ પિતાના ધનને, તનને મેટો ભેગ આપી, સેંકડે પંડિત શેાધ ખેળ કરવા મંડી પડયા પણ છેવટમાં પહાડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org