________________
-
=
, તત્રયીની પ્રસ્તાવના.
૧૫૭
ખે દતાં ઉંદર હાથ લાગવા જેવું થતાં નિરાસ થઈને નહી જેવા સમુદાયવાળા સર્વના ગ્રંથ તરફ દષ્ટિ કરવા લાગ્યા. તે ગ્રંથે જોતાં કાંઈક આશાવાદી થતાં આગળ વધવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. પરંતુ પાછળ થએલા વક્રિકેન પંડિતેએ સર્વના વિષયમાંથી લઈને એવું તે કેકડું ગુંચવી લીધેલું છે કે તે ગુંચ ઉકેલવાને હજુ સુધી તેઓ સમર્થ થઈ શક્યા નથી. પરંતુ એટલું તો જરૂર બતાવતા ગયા છે કે-“પ્રથમનું વૈદિક સિદ્ધાંત સિંધુ નદના પ્રદેશથી ફેલાચલું તે જુદા પ્રકારનું છે અને તે ગંગા નદીના પ્રદેશથી ફેલાયેલું તે જુદા પ્રકારનું છે,” આવા પ્રકારની જે શોધ કરી છે તે કેઈ સાધારણ પ્રકારની નથી.
જ્યારે આપણે ખરા વિચારમાં ઉતરીશું ત્યારે એજ માલમ પડશે કે વૈદિકના પંડિતે જ્યારથી સર્વના પરિચયમાં આવ્યા છે ત્યારથી જ તેઓ સર્વમાંથી લઈને પિતાની બધી બાજુ ફેરવતાજ નજરે પડે છે. કેટલીક વાતે પાછળથી વેદમાં પણ દાખલ કરેલી નજરે પડે છે.
કે–જાવેદમાં જગના સટ્ટા અનેક દાખલ કરીને પણ સંતોષ ન માનતાં-વિષ્ણુને પણ જર્ગના ઉત્પાદક તરીકે ના આદ્ય મંડળમાં દાખલ કરી દીધા છે. તટલાથી જ પણ સંતોષ ન થતાં કદના દશમાં મંડળમાં પ્રજાપતિનાં ત્રણ ચાર સૂકતે દાખલ કરેલાં નજરે પડે છે. તે બધા પ્રકારના જગતના ઉત્પાદક શું વાસ્તવિક સ્વરૂપના છે કે પાછળથી કલિપત ૫ના છે ?
બીજી વાત એ પણ વિચારવાની છે કે –
સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક, અદ્વૈત મતાદિનું સ્થાપન કરવાવાળા જે મતવાદીઓ છે તે બધાએ પ્રાયે વસ્તુના એક એક અંશને મુખ્ય રાખીને તેનું સ્થાપન કરવાવાળા છે. સવ વસ્તુના દરેક જુદા જુદા અંશેની અપેક્ષા રાખીને વસ્તુનું સ્વરૂપ બતાવવાવાળા છે. પરંતુ એકજ પક્ષના દુરાગ્રહવાળા નથી. તેઓ સ્યાદ્વાદીના નામથી ઓળખાય છે. અને તે બધાએ એકાંતવાદીઓને પિતાની કક્ષામાં લઈને ચાલવાવાળા હોવાથી સગ સિદ્ધ રૂપના ગણાય છે. આજકાલના જેટલા વિચક્ષણ પંડિતે છે તે બધાએ પંડિતેએ અનેકાંતના પક્ષને સહકાર જ આપેલ છે. તેમાંના ઘણુ ખરા પંડિતેના વિચારે મારા ગ્રંથથી પણું એઈ શકશો. તે પછી સર્વજ્ઞાની ઉત્પત્તિ સાંખ્યાદિક સર્વથી લખવામાં જે આવી છે તે ભ્રમમલક ગણાશે પણ સત્યરૂપની કરશે નહીં.
' છેવટના બે શબ્દો. જેન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે આ ચાલતા સમયમાં પણ હિંદુસ્તાનમાં ધર્મના પાયા નાખવાવાળા છે. ઈ. સ. પૂર્વે એક હજાર વર્ષના લગભગમાં ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org