________________
૧૬૦
, તત્વત્રયીની પ્રસ્તાવના.
-
~-
પિંણમાં પહેલા રાષભદેવથી જૈન શાસન ચાલતું આવેલું એમ જે જૈને કહે છે તે સત્યરૂપનું જ ઠરશે. વૈદિકે એ વિષ્ણુના-મસ્ય, કૂર્માદિક ૨૪ અવતાર બતાવતાં બાષભદેવને ૮મા અવતાર રૂપે ગોઠવ્યા છે, તે પણ ડો. જેકેબીના કથનની સત્યતાની સાબીતી જ બતાવે છે કે જૈનધર્મ ઋષભદેવથી જ ચાલતે આવે છે પણ જેનોને ઈતિહાસ કહિપત રૂપને નથી.
| વૈદિક સાહિત્ય બે પ્રકારના સ્વરૂપવાળું છે.
(૧) પ્રથમનું કઈ અતિ પ્રાચીન મનાતુ સિંધુ નદીના પ્રદેશમાં કર્મકાંડના નામથી મોટી પ્રસિદ્ધિને પામેલું. . (૨) બીજા પ્રકારનું વૈદિક સાહિત્ય ગંગા નદીના પ્રદેશથી જ્ઞાનકાંડના નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલું.
પ્રથમના સાહિત્યનો વિષય–અગ્નિ, વાયુ અને સૂર્ય એ ત્રણ દેના નામથી ર -અને રામ એ વેદત્રયીથી પ્રસિદ્ધિને પામેલું.
ઇંદ્ર, વરૂણ આદિ દેવેની પાસે મ્હોટા ભાગે પિતાના સ્વાર્થની પ્રાર્થનાઓથી ભરે
યજ્ઞ યાગાદિક વિધાનના લેથી ઐહિક પારિત્રિક સુખ સંપત્તિની લાલચવાળું, રાજા મહારાજાએથી હેટા આડંબરથી થતું આવેલું. તેથી તે કર્મકાંડ મહટી પ્રસિદ્ધિને પામેલું. પરંતુ આજ કાલના શોધક પંડિતેને તેમાં પુનર્જન્મનો સિદ્ધાંત તેમજ અદષ્ટરૂપ કર્મને સિદ્ધાંત નજરે ન પડવાથી બાલખ્યાલ જેવું ગણી કાઢેલું તે વૈદિક સાહિત્ય પ્રથમ પ્રકારનું હતું
બીજુ ગંગા નદીના પ્રદેશથી જ્ઞાનકાંડના નામથી પ્રસાર પામેલું વૈદિક સાહિત્ય તે ઉંચા દરજાનું ગણવામાં આવતું. જેનોની માન્યતા પ્રમાણે એ ભૂમિ પર ૨૪ તીર્થકર થતા આવ્યા છે. પહેલા તીર્થકર શ્રી ઋષભદેવથી તે ૯ મા, ૧૦ મા તીર્થકર સુધી તે એ બ્રામ્હણ વગ તીર્થકરોના તત્વને માન્ય રાખીનેજ ચાલવા વાળ હતે. પછી કેઈ કાળદેષના પ્રભાવથી સર્વના શાસનને સર્વથા લેપ થતો ગયે. એટલે ઉપદેશના અધિકારવાળે આ બ્રાહ્મણ વર્ગજ સ્વતંત્ર રૂપને બ. પછીથી જે તીર્થક થતા આવ્યા તેમની સાથે કેટલાક મળતા થઈ જતા તે કેટલાક વિરોધમાં પણ રહેતા એમ ચાલ્યા કરતુ પરંતુ તેવીસમા તીર્થંકરના સમયમાં અનેકમતના ત્યાગીઓના તરફથી યજ્ઞ યાગાદિકને અનાદર થતાં ગૃહસ્થના તરફથી પણ તે યજ્ઞ યાગાદિકને આદર ઓછો થતાં તે ત્યાગીઓના ભળતા થઈ તેમનામાંથી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org