________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના
:
૧૬૧
પિતાની અનુકૂલતા પ્રમાણે વિષયને લેતા ગયા અને જ્ઞાનકાંડના નામથી ઉપનિષદો તૈયાર કરવા માંડે. તે કર્મકાંડની બાજી પ્રાયે બ્રાહ્મણગ્રંથાથી ફેરવતાં ઉપનિષદેમાં તે તદ્દન ફરી ગએલી માલમ પડે છે. મોટા ભાગે તે સર્વમાંથીજ લઈને વધારે ઉંધું છતું કરેલું નજરે પડે છે. ઘણાખરા વેદના પક્ષ કરવાવાળા જ સૂત્રાદિક ગ્રંથની રચના કરવાવાળા છે. જીવાદિક વાતનું કે પાપ-પુણ્ય આદિ કર્મની વાતનું જે વેદમાં નામ નીશાણ પણ જણાતું ન હતું તેવા પ્રકારની વાતે પાછલના નવીન ગ્રંથમાં કયા નવીન જ્ઞાનીઓની પાસેથી મેળવીને લખવામાં આવી? ભલે તેઓ પક્ષમાં મોટા હશે પરંતુ સર્વાથી જ્ઞાનમાં તે મોટા નથી. જે સર્વના વિષયોમાંથી લઈને પિતે મહર્થિક બન્યા છે તેમને જે જગે પર હળકા ચિતરવાનો પ્રયત્ન કર્યો છે તે તેઓની સજજનતા કેટલી બધી હશે? તે તે મારા ગ્રંથથી પણ આપ સજજને જોઈ શકશે? જો કે તે સર્વે દર્શનકારીઓ અને ઉપનિષકારોએ સર્વના તોમાંથી લઈને પિતાના ગ્રંથમાં કમ વિનાના તે તત્વે ઉંધા છત્તા લખ્યા છે તેથી પણ યૂરોપ દેશના પંડિતે ચકિત થાય છે, ત્યારે સર્વમાંના ક્રમવાર તે વિષને જતાં તે જરૂર આનંદિત થશેજ. જેમ કે-વૈદિક પંડિત વાસુદેવ નરહર ઉપાધે-જૈન વિષે બે શબ્દ લખતાં છેવટમાં લખે છે કે–“બૌદ્ધ અને જૈન ધર્મો એને જે જે સંબંધ તેઓની નજરમાં આવતે જશે તેમ તેમ આ નવીન મળેલી વિલક્ષણ રત્નોની અગાધ ખાણ દેખીને તેઓનું મનઃ આનંદ સાગરમાં તલ્લીન થઈ જશે. એટલું જ આ ઠેકાણે કહેવું બશ છે.”
વળી જુ-દક્ષિણના વૈદિક પંડિત લક્ષમણ રઘુનાથ ભીંડે જેના સંબંધે દેશ લેખે આપતાં દશમા લેખમાં લખે છે કે “જૈનધર્મ એ વિકૃત હિંદુધર્મ છે એમ કહેવામાં આવે છે પરંતુ વસ્તુતઃ સનાતન અને પુરાતન એવા જૈનધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુધર્મ છે. આ વાત જૈનધર્મનું સંપૂર્ણ જ્ઞાન થએલાઓને સ્વીકારવી પડશે.”
આ ફકરાઓથી વિચારવાનું કે જૈન ધર્મની-ઉત્પત્તિ કેઈએ વૈશેષિક મતથી, તે કેઈએ સાંખ્ય મતથી લખીને બતાવી છે ખરી પણ જ્યારે તેઓ આવા અનેક મહાપુરૂની પેઠે જૈન ધર્મનું ખરું સ્વરૂપ સમજશે ત્યારે તેઓને પિતાની ભૂલ સુધારીને સર્વ દશનકારોમાં અને સર્વે મતાવલંબીઓમાં આદિ અનાદિના જૈન ધર્મનેજ સત્યરૂપને સ્વીકારવું પડશે. | વળી–અમારા ગુરૂવર્યના ઉપર ચગવાનંદ પરમહંસને આવેલ પત્ર-તેમાંથી કિંચિ—“ એક જૈન શિષ્યને હાથ દે પુસ્તક દેખા. બે લેખ
21
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org