________________
તત્રયીની પ્રસ્તાવના.
૧૪૯
હાથી મારવા આવે તો પણ–જેનોના મંદિરમાં પ્રવેશ કરશે નહીં. કારણ તેઓ ઉધું છે તું કરવાવાળા પોતે જાણતા હતા કે, આ અમારી રચેલી ચાલાકીની બાજી બીજા કોઈ પણ જાણી શકવાના નથી. અને જેની સિવાય બીજાથી ઉઘાડ પડવાની પણ નથી.
પણ કુદરત શું કરશે તેની ખબર કોઈને પડી શકતી નથી. આ તે અંગ્રેજો આવ્યા, અને છાપા છુપીથી પુસ્તકો પ્રકાશમાં આવ્યાં, એટલે કુદરતે પિતાની મેળે પણ પ્રકાશ કરીને મૂકયે. અને તેની સાથે સત્યાસત્યને પણ પ્રકાશ થવાને લાગે. અંધકારના સમયમાં પ્રાચે ઘણાજ પ્રકારના ગોટાળા થાય છે. સૂર્યને પ્રકાશ થતાં ચેરેને પણ ભાગવું જ પડે છે. કુદરત એવી છે કેઅંધકારને સદાના માટે ટકાવી રાખતી જ નથી. કહેવત પમાણે આખરે સત્યનેજ
જ્ય થાય છે. તે આ પ્રકાશનો સમય છે. કેટલાક ઘુવડ જેવાઓના માટે પ્રકાશ વિપરીત હોય છે. તે પણ સત્યપ્રિય સજ્જનેના માટે તે પ્રકાશ જ ફાયદે કરવા વાળા હોય છે. •
વિષણુ કે જે ૨૪–અને ૧૦ અવતાર ધારણ કરીને મોટાં મોટાં પુરાણેમાંથી ધૂસીને વેદે સુધીમાં નજરે પડે છે તેમનું સ્વરૂપ પ્રથમ કાંઈક વિસ્તારથી અને પછી કાંઇક ટુંક સ્વરૂપથી લખીને બતાવ્યું.
તેજ પ્રમાણે પ્રજાપતિ-બ્રહ્મા પણ ચારે વેદના પ્રકાશક, નાના મોટા બધાએ જીવેના ઉત્પાદક, સંપૂર્ણ બ્રહ્માંડમાં ચારે બાજુથી ઘેરે ઘાળી બ્રહ્માંડથી પગ દશાંગલ વધીને રહેલા, તેવા સ્વરૂપના બ્રહ્મા ચારે વેદેથી પ્રસિદ્ધિને પામેલા, અદ્રેતમતમાં તે પ્રજાપતિ-બ્રહ્મા બ્રહ્મકમાંથી આવીને, પિતે બધા જીનું સ્વરૂપ ધારણ કરીને પોતેજ આ બધી દુનિયામાં પસરીને રહેલા, અને ૮૪ લાખ જીવોની નિઓની ના કરી તેમાં થઈ રહેલા સુખ દુઃખને અનુભવ કરવાને ખેલી રહેલા, ( આ જગ પર શts વ રચાં એ વેદની કૃતિ વિચારવાની) આ સૃષ્ટિને ઉત્પન્ન કરીને પછી તેને લય કરનારા, વળી સુષ્ટિની ઉત્પત્તિ કરીને અને ૮૪ લાખ જેની નિની બાજી રચીને પોતે જ બધા પ્રકારની મેજ મજા લુટનારા તે પ્રજાપતિ-બ્રહ્મા, ચારે વેદેથી, બ્રાહ્મણ ગ્રંથી, અને ઉપનિષદ્ ગ્રંથો પ્રસિદ્ધિને પામેલા.
ઉપનિષદ્યારે-વેદેથી પણ નવીન પ્રકારનું જ્ઞાન આપી દુનિયાને ઉદ્ધાર કરવાને બહાર પડેલા, તે પ્રજાપતિ-બ્રહ્મનું જ્ઞાન આપી મનુષ્યને તેમની સાથે મેળ કરી આપવાને મહેનત કરી રહેલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org