________________
૧૪૮
તવત્રયીની પ્રસ્તાવના.
(૧૦) દુર્ગાપાઠ લે. ૬૭ થી—“ કલ્પના અંતે વિષ્ણુ નિદ્રામાં, તે વખત-મધુ-કૈટભ કાનના મેલથી ઉત્પન્ન થઈ જગપતિ બ્રહ્માને મારવા દેડયા.
જગના પતિ–બ્રમ્હા વિપશુને, માનવા કે તે બે દેને? આ બે દૈત્યનું સ્વરૂપ વાયુપુરાણમાં ઘણું જ વિચિત્ર છે.
આ બધા લેખકૅમાં-જ્ઞાની કે છે, અને સત્યવાદી કર્યો છે એટલું ટૂંક સ્વરૂપ તે જરૂર વિચારશે.
(૧૧) મત્સ્ય પુ. અ. ૧૫૧ માં—“શુંભ-નમિ બે દૈત્યેથી–પિતાના વાહન ગરૂડની સાથે વિષ્ણુ ભગવાન માર ખાઈને નાશી છુટેલા બતાવ્યા છે.”
આ બે દૈત્યે કેટલા જબરા હશે? કયા બ્રમ્હાએ ઉત્પન્ન કર્યા હશે? પુરાણના લેખકે પણ વિષ્ણુ ભગવાનના કેટલા બધા ભગત હશે ? આ અનાદિના વિષણુના સંબંધે અહીં આટલું ટુંકથીજ પતાવીને કેટલીક બાબતોની સૂચનાજ કરીને બતાવું છું. આ અનાદિના વિષ્ણુભગવાનને જગે જગે પર વિચિત્ર પ્રકારના ચિતરતાં-શીકાર ખેલતા, પરસ્ત્રીઓની સાથમાંજ મજા કરતા, પણ લખીને બતાવેલા છે.
આ બધા વૈદિક મતના હજારે પંડિતે, પૂર્વકાલમાં થએલા અક્ષરેના પંડિતે તે હતા, પણ સ્વાર્થના (ઈદ્રિના) વશમાં પડેલા, તેથી તે સમયના પાંચ સાત ત્યાગીઓના ટેળાથી, તેમજ સર્વથી બહાર પડેલા તોથી, તેમજ તેમના ઈતિહાસના વિષયથી પાછા પડી ગએલા હોવાથી, લેકથી પિતાને સ્વાર્થ સાધવાના માટે ઉપાયે ખેળવાને લાગેલા,
- આ અવસર્પિણીમાં ઘણું ઘણું લાંબા કાલના છેટે, થએલાં વાસુદેવાદિકનાં નવ વિકે, કે જે સર્વજ્ઞાએ બતાવેલાં હતાં, તેમાં ઉંધું છતું કરી એક જ વિષ્ણુના નામથી ભગવાન રૂપે જાહેર કર્યા. સત્યાસત્યાને વિચાર છે દઈને પ્રાય ઘણા પંડિતેએ, આ અકાર્ય જાણી બુજીને કરેલું હોય, એમ સહજથી સમજી શકાય છે. તે સમયની આ ભેળી પ્રજા તે પ્રથમથી જ, તેઓને વશમાં પડેલી જ હતી, એટલે ઉધા પાટા બંધાવવાના પ્રયત્નવાળા થયા. તે અંધકારના સમયમાં પિતાના ઘરમાં કરેલી ઉંધી છરી કલ્પનાઓની કેઇને ખબર પડતી ન હતી. આ ભેળી દુનિયાને-મોટા મોટા ગ્રંથ બતાવી, તેમના કાનમાં ઊંધી છની કુંકે મારવા માંડે. જેમ કે–વિષએ માયાવી પુરૂષ મેકળીને, જેનબૌદ્ધને વેદ ધર્મથી ભ્રષ્ટ કરેલા છે. તેથી તેઓ વેદબાહ્ય છે. એમ કહી વેદના અક્ષરો કેઈના કાનમાં પડવા દેતા નહી. અને એવું પણ કહેતા કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org