________________
તત્રયીની પ્રસ્તાવના.
૧૫૧
namin
(૯) શિવ પુ. જ્ઞાન સં. અ, ૧૭ થી ૮ માં–મહાદેવના લગ્નમાં બ્રહ્માજીની નાવ છુટી જતાં હજારે બટુક પેદા થઈ ગયાં. અનાદિના જગના પિતા બ્રમ્હાના શું આવા હાલ હેય ખરા? જુવે કેટલા બધા આ લેખકે સત્યવાદિઓ છે.
(૧૦) સ્કંદ પુખં. ૩ જે. અ. ૪૦ મે-હરિણી રૂપ પુત્રીની સાથે રમવાની ઈચ્છાથી-દેવાદિકથી નિંદાતા–બ્રમ્હા, હરણરૂપ ધરીને ચાલ્યા. પણ શિવે તે બાણ ફેકી વીંધીને મૃગનક્ષત્રરૂપે બનાવી, પોતે આદ્રનક્ષત્રરૂપે થઈ, પીડા કરવાને પાછળ ગયા.
વિચાર થાય છે કે–જગની ઉત્પત્તિ અને લય કરવાવાળા, વેદેથી પ્રસિદ્ધ, અદ્વૈત મતમાં-અનાદિના બ્રહ્મસ્થાનમાંથી આવીને, બધા જેના સ્વરૂપથી, આ બધી દુનિયામાં પસરીને રહેલા, આ બ્રહ્મા મનાયા હશે કે કઈ બીજા? આવા પ્રકારના લેખકો કેટલા બધા ધન્યવાદના પાત્ર
(૧૧) શતરૂપા બનાવી તેને જોવાને બ્રહ્માએ પાંચ મુખ કર્યા પણ પાંચમું કપાયું, તે એવી રીતે કે વિષ્ણુના સમક્ષ નષિઓએ બ્રહ્માને પુછયું કે-ત્રણમાં માટે દેવ કર્યો? બ્રહ્માએ કહ્યું કે “હું” વિષ્ણુએ કહ્યું કે “હું” તકરાર થતાં વેદનાં પ્રમાણ પર જતાં મેટા શિવજી ઠર્યા. બ્રહ્મા યદ્રા તા કરવા જતાં શિવના ક્રોધ ભૈરવે પાંચમું માથું કાપી નાખ્યું. આ વાર્તાઓ મહાભારતાદિકમાંની છે. '
ટુંકમાં વિચારવાનું કે-આ ત્રણ દેવે જ સત્યરૂપના ન કરે તે પછી આ બધી કલ્પિત વાર્તાઓ સત્યરૂપની કયાંથી કરવાની છે? જુવે અમારે બધા લેખે ને કરે વિચાર.
(૧૨) સકંદ પુ. નં. ૬ ઠે અ. ૧૭૯ થી ૧૯૪ સુધી–બ્રમ્હાએ હાટકેશ્વરમાં યજ્ઞ કરવા માંડે. પ્રથમ બ્રાહ્મણોનું વિશ્ન આવતાં નમસ્કાર કરી સતેષવા પડયા. સાવિત્રી ન આવી શકતાં, ગાયના મુખથી ગોપકન્યા પ્રવેશી
નીથી બહાર કાઢી તેને પરણ્યા. તે યજ્ઞમાં અનેક વિને નડયાં, સાવિત્રીએ બધાઓને શાપિત કર્યા. તે અહીં જરા વિચારવાનું કે-યજ્ઞકર્મ ઈદ્રપદની લાલચવાળા રાજાઓ કરતા. બ્રમ્હા તે યોના માટે પશુ બનાવીને આપતા, એમ મનુ મહારાજે લખ્યું છે. બ્રહાંડને વટલાઈ બ્રમ્હાંડથી પણ દશાંગુલ વધીને રહેલા બ્રમ્હા, ચારે વેદથી પ્રસિદ્ધમાં મુકાયા. અદ્વૈત મતમાં બધા જીવોનું સ્વરૂપ ધારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org