________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૪૫
ઐતરેયમાં—પરમાત્મા–પરબ્રહ્મથીજ આ બધા સર્વ જગતની ઉત્પત્તિ અને આત્માજ બ્રહ્મારૂપ અથવા સ્રષ્ટારૂપ છે. ઐતેય-તૈત્તિરીય એ બેઉના એજ મત છે કે—પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી એજ મતની પુષ્ટિ છે,
પ્રથમ-વિષ્ણુનુ અને બ્રહ્માનુ મૂળ કયાં છે અને વૈશ્વિકામાં કેવા સ્વરૂપથી ચિતરાયું છે તેના કાંઈક ટુંક સ્વરૂપથી વિચાર કરીને જોઇએ—
૧ વિષ્ણુએ ત્રણ પગલાં મુકતાં-પૃથ્વી અને આકાશ બનાવતાં તેની સાથે સાત-સાત લેાક પણ બનાવી દીધા હતા. એમ ઋગના ૧-૭ મા મડલમાં લખાયું છે. ફરીથી ઋના ૧૦ મા મડલમાં આ બધી સૃષ્ટિના ઉત્પન્ન કરવા વાળા–પ્રજાપતિ-બ્રહ્માનાં પણ ત્રણ મોટાં સૂકતે લખાયાં છે. આ એમાંના કયા પરમાત્મા સૃષ્ટિના ઉત્પાદક સાચા ? આ બે પરમાત્મા મૂળના એકજ વેદના છે. અપારૂપેયાદ મહત્ત્વના વેદોની આ વાત વિચારવા જેવી ખરી કે નહી ? ન્યાય તા આપ સજ્જના કરો તે વિચારવાના. મીજી વાત- વેદો પ્રમાણુ ભૂત હોય તેમને આંચ આવશે નહી ” એમ કહી પરવત પરથી પડતાં તાજામાજા રહી કુમારેિલ ભટ્ટ બૌદ્ધોને પરાજિત કર્યા હતા. આ પ્રમાણુતા કયા પ્રકારના જ્ઞાનની મનાયી હશે ? કારણ-મુંડકાપનિષદ્ કહે છે કે વેદવિદ્યા નિકૃષ્ટ વિદ્યા છે. છેવટે સંસારનાં દુઃખ આપનારી એમ બતાવી પોતે ઉત્કૃષ્ટ બ્રમ્હવિદ્યા આપી મનુષ્યને મેાક્ષસુધી પહોંચાડવાના દાવા કરે છે.
,,
વિચાર થાય છે કે—વેદ વિદ્યાને નિકૃષ્ટ મતાવીને પાતે બ્રમ્હવિદ્યાને ઉત્કૃષ્ટ બતાવી, કયા પરમાત્માથી મેળવીને મેક્ષસુધી પહેાચાડવાને તૈયાર થયા હશે?
મુંડકોપનિષદ્કારે-પરમજ્ઞાન વાળા અને પરમ સત્તા વાળા વિષ્ણુ ભગવાન્ બતાવ્યા પશુ-ભૂતાની ઉત્પત્તિ અને જગત્ની ઉત્પત્તિ તેા બ્રમ્હાથીજ બતાવી છે. ઋના પહેલા સાતમા મ’ડલથી જગતના ઉત્પાદક જૈવિક્રમ વિષ્ણુ ઠરે છે, અને ઋના દશમા મંડલથી બ્રમ્હા ઠરે છે. માટે આ વાતમાં કાંઈક જુદું વિચારવાનું રહે છે.
વિષ્ણુ અને બ્રમ્હા, આ બેમાંના એક પણ જગતના ઉત્પાદક સત્યરૂપના નથી. કારણુ ઋગ્માંજ-પાંચ-સાત જગતના કર્તા લખાયા છે. (૧) પ્રથમ વિષ્ણુનેજ તપાસીને જોઈ એ~~
ઋગ્ણા ૧ લા, ૭ મા, મંડલમાં વૈવિમ વિષ્ણુએ ત્રણ પગલાં મૂકતાંજ ત્રણે' જગત્ની ઉત્પત્તિ કરી દીધી. તે કયા કાળમાં ?
19
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org