________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૪૩
ઉપનિષદ વિષે સાધારણ રીતે–ભેંકડોનલ શાહેબને, અને છોટાલાલ ભાઈને મત, જણાવી દીધું. હવે હું મારે મત જણાવું તો તે અગ્યેય નહીં ગણુય--
મેકડેલ શહેબના ઉપનિષદેના વિચારોને કાંઇક સ્પષ્ટ કરતા આવ્યો છું.
હવે છોટાલાલભાઈના વિચારોને, ટીકાકારોના, અને આગળ પાછળના બે વિચારોને મેળવીને બતાવું છું.
મુંડકેપનિષદની ટીકામાં શ્રીવિષ્ણુનું મંગલાચરણgિ-mરિજ્ઞાન-રિવૃત્તિમ ર . विष्णवे जिष्णवे तस्मै, कृष्णनामभृते नमः ।। १ ।।
ભાવાર્થ—જે પરમાત્માને પરિપૂર્ણ જ્ઞાન છે, એટલું જ નહી પણ જેમને ચારે બાજુનું જ્ઞાન છે, તે પણ સાધારણ નહી પણ સંપૂર્ણ તૃપ્તિવાળું છે, તેવા કૃષ્ણ નામને, ધારણ કરવાવાળાને અને જિત મેળવવાવાળા એવા વિષ્ણુને, નમસ્કાર થી / ૧ /
વિષયની શરૂઆત કર્યા પછી-વેદ, વેદાંગની, વિદ્યાને નિકૃષ્ટ વિદ્યારૂપે, અને બ્રહ્મ વિદ્યાને ઉત્કૃષ્ટ વિદ્યારૂપે બતાવતાં કહ્યું છે કે-તે નિર્ગુણ બ્રહ્મ જ્ઞાનેંદ્રિયના પણ વિષયરૂપ નથી. વ્યાપક છે, ભૂતેના કર્તા છે, અને સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા છે. કળીયાના જાળાના દષ્ટાંતે તેમનાથી ઉત્પન્ન થતી અને પાછી તેમાંજ લય થતી બતાવી છે.
આગળ જાતાં-મંત્ર વિહિત કર્મોને નિકૃષ્ટ બતાવતાં જણાવ્યું છે કેકર્મોને પ્રાધાન્ય માનનારા-મૂખ, અવિદ્યયુક્ત, તથા અંધ સમાન છે. અને તે હમેશાં જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે. અને ઘણું દુઃખી થાય છે. છે આગળ જાતાં-વસ્તુની ઉત્પત્તિ બ્રહ્મથી ક્રમ વિનાની જ બતાવી છે. છેવટે સર્વ આત્માના સ્વરૂપનું બતાવતાં–બ્રમ્હજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી મનુષ્યને મેક્ષની પ્રાપ્તિ થતી બતાવી છે.”
ઐતરે પનિષદની દીપિકાનું મંગલાચરણयस्य निश्वसितं वेदाः, यो वेदेभ्योऽखिलं जगत् । निर्ममे तमहं वंदे, विद्यातीर्थमहेश्वरं ॥१॥ ભાવાર્થ–જે પરમાત્માના નિશ્વાસરૂપ (શ્વાસરૂપ) આ વેદે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org