________________
તત્ત્વત્રથીની પ્રસ્તાવના
mwen
છે કે-યજ્ઞ પુરૂષ નવોજ દેવ કલ્યા, અને પ્રજાપતિ–બધાના મોખરે આવી, સૃષ્ટિના નિયંતા થઈ–બ્રમ્હા તરીકે પૂજાતે થયો. આ લેખનું ઠામ ઠેકાણું મારી ગ્રંથથી સજજને સારી રીતે જોઈ શકશે. આ વાતને વિશેષ ન લંબાવતાં અહીં જ સમાપ્ત કરૂં છું.
- કલમ ૯મીમાં-મૅકડોનલ શાહેઓ-કર્મની વાત જણાવતાં કૂદાઇ થી કમના સિદ્ધાંતની શરૂઆત થએલી તે એવી રીતે કે-(૧) માણસનું શરીર પાંચ ભૂતમાં ભળી ગયા પછી કર્મ વિના બીજુ કાંઈ રહેતું નથી, (૨) બોધમાં આત્માનું અસ્તિત્વ સ્વીકારાયલું નથી, પાછળ મનુષ્યનાં કર્મ ટકી રહે છે, તેજ નવા જન્મને નિર્ણાયક બને છે. કર્મને સિધ્ધાંત બુધના ઉપદેશને પામે છે.”
(૩) વિતરિ પ્રમાણે મૃત્યુ પછી-સર્વે ચંદ્ર આગળ જાય છે. ત્યાંથી પિતૃયાનમાં, પછી બ્રહને પ્રાપ્ત કરે છે. બાકીના કર્મ પ્રમાણે અને જ્ઞાન પ્રમાણે, મનુષ્યથી તે કીટ સુધીનાં જીવનમાંથી, ગમે તે પ્રકારનું જીવન પ્રાપ્ત કરે છે.
(૪) કાઠકમાં-મૃત્યુ પછીના જીવન વિષે એક દંતકથાથી સમજાવ્યું છે. રજિત યમના ઘરમાં ગયે, યમે ત્રણ વરદાન માગી લેવાનું કહ્યું-ત્રીજા વરદાનમાં- “મૃત્યુ પછી માણસ રહે છે કે નહીં.” એ માગ્યું, યમે કહ્યું બીજું માગી લે. મૃત્યુએ બુદ્ધને વાત કરી તેવી આ વાત છે. નચિકેતસ અને બુધ લાલચ હામેં ટકી રહીને અંતે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે,
કલમ ૧૦ મી-ઉપનિષદમાં-વિશ્વ વિષે-તપદધતી પ્રમાણે ખિલવવામાં આવેલા, ચક્કસ વિચાર નીકળે તેવું કાંઈ નથી. કવિત્વમય, ફિલસુફીમય વિચારે અધ્યાત્મિક પ્રશ્નો વિષેના કામ ચલાઉ સંવાદ, ચર્ચાઓનું મિશ્રણ ઉપ નિષદમાં છે.”
- કલમ ૧૧ મી માં-એ વિચારને સુવ્યવસ્થિત સ્વરૂપ તે વેદાંતમાં ૫ છલા સમયમાં જ મળ્યું.
ઉપનિષદમાં જે વધારે પ્રાચીન તે ઈ. સ. પૂર્વે ૬૦૦ કરતાં વધારે મોડું ભાગ્યે જ હશે.
કેટલાક અગત્યના સિદ્ધાંતે બૌદ્ધની પહેલાં જાણતા હોવા જોઈએ. ( કલમ ૧૨મી માં–પાશ્ચા-સદ્દ-બેસવું તે ઉપનિષદ, વૈદિક ટીકાકારે -યથાર્થ જ્ઞાનવડે કરીને અવિદ્યાને જે નાશ કરે તે ઉપનિષદુ, જેનાવડે બ્રહ જ્ઞાન આવે અથવા બ્રહની સમીપ જઈએ તે ઉપનિષદુ, શંકરસ્વામીએ-ઉંચામાં ઉંચું શ્રેય જેમાં સમાયેલું છે તે ઉપનિષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org