________________
: ૧૩૮
તવત્રયીની પ્રસ્તાવના.
ઉપરના જેવી અર્થ વગરની તદ્દન બેગી, માત્રાધિક સેમપનના બેભાનમાંથી અનેક પ્રકારની કૃતિ પ્રગટ થએલી જોવામાં આવે છે. જે વાતે નાનું કરૂં ન કરી શકે, તેવા પ્રકારની વાતે, વેદકાલના મેટા મોટા કષિ પંડિતે કેવા વિચારોથી કહી ગયા કે ઈંદ્ર પોતાના શરીરથી માબાપને જન્મ આપે ? મેટા દેવ તરીકે મનાયલા સેમની સ્તુતિયોથો વેદ ભરેલા છે, તેથી તેજ ઈશ્વરની પ્રેરણા ઋષિપંડિતેને થએલી મનાયી હોય. એટલે વિરોધાભાસની વાતે જે દેખાય છે તે–માત્રાધિક સોમપાનના પરાધીન પણાથી જ થએલી હોય, આગે તે મેટા પંડિતે કહે તે ખરૂં.
મૅકડેનલ શાહેબે-કલમ પાંચમીમાં–ના દેવતાઓથી જુદા એક અછાની કલ્પનાને ઉદ્ભવ બતાવે. છઠ્ઠીમાં–તે પુરૂષાદિકથી સંબેધાતા બતાવ્યા. સાતમીમાં–તે કઈ ભૂલ પદાર્થ ઉપરથી બનાવટ થએલી બતાવી. આ ત્રણે કલમને વિચાર ભેગે ટુંકમાં કરીને બતાવું છું.
મૈકકેનલ શાહેબની ૮ મી કલમ તેમાંના-સૃષ્ટિ વિષયકના કેટલાક ફકરાઓને વિચાર કરતાં જેમ કે અવેદમાંના દેવતાઓથી સુષ્ટિની ઉત્પત્તિ, અને સ્મર્ગ–પૃથ્વી, દેવતાઓનાં મા-બાપ, આદિને વિચાર કરીને બતાવ્યો. ફરીથી તેજ વેદમાંના ૫-૬-૭ મા ફકરાને વિચાર તપાસી જોઈએ.
પાંચમામાં-વેદના દેવતાઓથી જુદા એક અષ્ટાની કલ્પના, છઠ્ઠામાં તે પુરૂષાદિથી સંબેધાતા, સાતમામાં–તે કઈ ભૂલ પદાર્થ ઉપથી બનાવટ થએલી એમ મેકડોનલ શાહેબે અનુમાન કરીને બતાવ્યું. આમાં મારૂં અનુમાન કરીને બતાવું છું. સર્વએ-આ સુષ્ટિને, આદિઅંત વિનાની બતાવી છે. તેથી તે સર્વના વિરૂધની બનાવટ જ છે, એમ સહજે સમજી શકાય તેવી છે. પણ તે બનાવટ સર્વના ઈતિહાસમાં ૧૧ મા તીર્થંકરના સમયમાં થએલા પુત્રીના પતિ રાજા, કે જે પ્રજાપતિના નામથી લેકમાં પ્રસિદ્ધ થયા હતા, તે પ્રજાપતિને વદિકાએ અસ્તવ્યસ્તપણાથી, પ્રાચે સંપૂર્ણ વૈદિક ગ્રંથોમાં દાખલ કરી દીધેલા જોવામાં આવે છે. જુવે અમારી તત્ત્વત્રીમીનાંસાને લેખ. સહજે સમજી શકાય તેવું છે. - તે પ્રજાપતિને-દમૂળક ઠરાવવા, તેમનાં ત્રણ ચાર સૂકતે જેમ કેહિરણ્યગર્ભ નામનું, યજ્ઞપુરૂષ નામનું-–પુરૂષસૂકત, પ્રથમ જવેદથી ન જાણે કયા સમયમાં દાખલ કરવામાં આવ્યું તેની શોધ કરવાનું કામ ઇતિહાસણ મહાપુરૂષનું છે. આ વિષયમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી એવું જણાવી ગયા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org