________________
૧૩૦
તત્ત્વત્રયીની પ્રરતાવના.
તરફથી આ સૃષ્ટિ અનાદિની છે, એવા વિચારા પ્રકાશમાં આવતાં, પોતાની સ્વતંત્રતા બતાવતા આ અત્યંત પાક્ષના વિષયમાં પેાતાની જુદાજ પ્રકારની માજી ખેલવા માંડી. તે એવી રીતે કે-શરૂઆતમાં આત્મા અથવા બ્રહ્મ તેજ આ વિશ્વ હતું, તેને એકલાં હીક લાગવાથી ખીજાની ઇચ્છા થતાં દેતાઓ સુધીની આ બધી સૃષ્ટિ તૈયાર કરી દીધી.
અહીં એક વાત યાદ આવે છે કે કોઈ માટી સભામાં મીયાભાઇએ કહ્યું કે–ખાતની ગાંડમાં ફાચર મત મારના, મેરા બાવા પરણ્યા જબ ખારી જોજનકા માંડવા ખાંધ્યા થા. કાઇએ પૂછ્યું કે-સાહેબ ! જખ આપ કહાં થૈ ? આરા જોજનકા માંડવા ખાંધતાં કે.ઇ ખાડી ટેકરા નડા થા કે નહી ? મેને પ્રથમજ કહા થા કિ ખાતકી ગાંડમે ફાચર મત મારના, તેવી વાત આ જગત્ શ્રટાની પણ વિચારવા જેવી છે.
વિચારવાનું કે—શરૂઆતમાં આત્મા અથવા બ્રહ્મ એકલા હતા તે તે કઇ જગાપર હતા ? અને કયાંથી આવ્યા હતા? કહેવામાં આવે કે તે તે અનાદિના હતા ? તે વિરવાનું કે કેટલા કાળ સુધી બેસી રહ્યા પછી તેમને મ્હીક લાગી ? કે જેથી આ મષી સૃષ્ટિ ઉત્પન્ન કરવાને તૈયાર થઈ ગયા ? તે તેા પ્રથમ એકલાજ હતા, તેા પછી આટલી મેાટી–વિશાલ પૃથ્વી, આ મેટા મોટા સાત સમુદ્રો, કે જે ક્રૂમ પુરાણમાં બતાવ્યા છે તે, અને મેરૂ પર્વતાર્દિક મોટા મોટા પહાડો બતાવ્યા છે તે, આ બધી વસ્તુઓના મશાલા, કયા ઠેકાણેથો મેળવ્યા ? માટલા ટુંક વિચાર તા નાનુ કરૂ પણ કરી શકે તેવા છે, વેદના ઋષિઓને આ આત્મા જગના સ્રષ્ટા થશે કે કેમ એ વાત જી ન હતી ? તે પછી ઉપનિષદ્ધારાના ઋષિઆને કયા નવા ઇશ્વરથી આ જગત્ સ્રષ્ટાની વાત જી ? પ્રજાપતિના ખદલે સ્રષ્ટા તરીકેનુ' સ્થાન આત્માને આપવામાં આવ્યું, આમાં મારૂ અનુમાન તા એ છે કે—પ્રથમ ઉપનિષદેમાં સ્રષ્ટા તરીકેનું સ્થાન આત્માને આપ્યા પછી, વેદ્યમાં પછળથી પ્રજાપતિને સ્રષ્ટા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. એ વાત અમે જગા જગાપર સ્પષ્ટ કરતા આવ્યા છિયે, તા પણ આ જગેાપર ઘેાડી સૂચના કરીને બતાવું છુ—જૈનોના ૧૧ મા તીર્થંકર સર્વૈજ્ઞના સમયમાં આ અવસર્પિણીના-નવ વાસુદેવા ( વિષ્ણુએ ) માંના જે પહેલા વાસુદેવ હતા તેમના પિતા પુત્રીના પતિ થવાથી, લેાકાએ પ્રજાપતિ એવું બીજું નામ પાડયું હતું, ત્યાંથી વૈશ્વિકાએ તે પ્રજાપતિને બ્રહ્મા રૂપે કા હતા. તેમના પુત્ર જે ખાસ વિષ્ણુ હતા તેમનું નામ ત્રિપૃષ્ણ વાસુદેવ હતુ' તેમને છેડી દઈને તેમના પ્રતિપક્ષી કે જે પ્રતિવાસુદેવ અન્ધગ્રીવ હતા, તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org