________________
૧૩૨
તત્ત્વત્રયીની પ્રસ્તાવના
(૭) કલમ સાતમી-ઉપનિષદેમાં પરમાત્માનું સ્વરૂપ સમજવાને માટે . ભારે ગડમથલ ચાલી રહેલી બતાવીને હાથનાં બે ઉદાહરણ મુકયાં છે. પિતાની સ્ત્રીને સમજાવતાં યાજ્ઞવલ્કય કહે છે કે-મીઠાને ગાંગડે પાણીમાં ગળી ગયા પછી બહાર કાઢી શકાય નહી, તેવી રીતે મહાસત્વ મૂળ તમાંથી બહાર નીકળીને પાછું એમાં વિલીન થાય છે. મરણ પછી ચિતન્ય રહેતું નથી. આ વિષયને આગળ સમજાવ્યા પ્રમાણે જે વૈતભાવ ઉપર ચિતન્યને આધાર રહે છે તે જતો રહ્યો, એટલે ચૈતન્યપણું જતું રહેવું જોઈએ. એજ ઉપનિષદમાં બીજે ઠેકાણે-કળિયે તંતુ વડે બહાર નીકળે છે. અગ્નિમાંથી-ન્હાના ન્હાના, તણ ખાઓ બહાર નીકળે છે, તેવી રીતે આત્મામાંથી સઘળા લેક, પ્રાણ, દેવતાઓ, પ્રાણિયે, બહાર નીકળે છે.
આ કલમ ૭ મી માં વિચારવાનું કે
જૈનોના ૨૩મા તીર્થંકરને પ્રાદુર્ભાવ થતાં ઘણાજનક-યજ્ઞયાગાદિક ની કિમત નહી જેવી થઈ પી એટલે પ્રથમ તેની સિદ્ધિ કરવા બ્રાહ્મણ ગ્રંથમાં મં પડયા ખરા પણ તે તે ખરા દૂધની આગળ આટાના લેટના) ઘેળ પાણી જેવાજ થઈ પડયા. આગળ વિશેષ જીવાત્માના, પરમાત્માના, વિચ રે લેકમાં પસરતાં, વેદમાં મુખ્ય ગણતા-અગ્નિ, વાયુ અને સૂર્ય દેવે હતા તે પણ–બાહ્ય, અંતરના, શત્રુઓને જિતવાવાળા, પ્રત્યક્ષમાં દેખાતા–વીતરાગ પરમાત્માઓના આગળ, નહી જેવા થઈ પડતાં, તે અંતક્રિય જ્ઞાન વિનાના પાણીમાં ગળી ગએલા મીઠાના ગાંગડા જેવા અને તંતુઓ વડે બહાર નીકળેલા કરેળીયાના જેવા, અને અગ્નિમાંથી ન્હાના ન્હાના બહાર પડેલા તણખા જેવા, પરમાત્મા બતાવવા લાગ્યા. પણ તેવા કલિપત રૂપ પરમાત્મા બતાવી વિચક્ષણ-ચતુર મહાપુરૂષોને તો સંતોષી શક્યા નહીજ હેય, એટલે તે સમયના સર્વના વિરૂદ્ધમાં આવીનેનવીને નવીન ઉપનિષદની રચના અને કલ્પિત સ્વરૂપના નવા નવા પરમાત્મા, લેકીને બતાવવા આગળ પડ્યા, તે શું અંધારામાં “ફાંફાં મારવા જેવું અને ભેળી દુનિયાને “ફ” ફાં મરાવવા જેવું, કરેલું નથી કે? તે ઉપનિષદેના અભ્યાસ કરવાવાળા આજકાલના બાહસ પંડિતોને ભારે ગડમથલ જોવામાં આવે તેમાં નવાઈ જેવું શું છે? તે ઉપનિષદમાં થએલી ગડમથલ આગળના લેખમાં બતાવે છે તે જુવે.
- (૮) કલમ આઠમીમાં–-પરમાત્માના સ્વરૂપ માટે બતાવેલી ભારી ગડમથલ તેને ટુંકામાં સાર–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org