________________
-
-
| તવત્રયીની પ્રસ્તાવના.
૧૩૫ . ઋગ. માં-બ્રમ્હાને અર્થ–પ્રાર્થના-ભકિત જ થયે છે. જેના બ્રામ્હણેમાં-પ્રાર્થના-વિપ્ર અને યજ્ઞની શુદ્ધિને અર્થ થયો. નવો માં પ્રકૃતિને સચેતન કરનારૂં તત્વ બન્યું. ધાર્મિક ઉત્ક્રાંતિનું બધું તત્ત્વ આ એક શબ્દથી સૂચવાય છે.
આત્મા અને બ્રમ્હ એ બે શબ્દોથી વિચારે દર્શાવાય છે. તેને માં એકજ ગણવામાં આવે છે.
ખરૂ જોતાં બ્રમ્હ એ પ્રાચીન વિશ્વમાં વ્યાપેલા, તવનું સૂચન છે. અને આત્મા એ માનવીમાં ચિતન્યનું ભાન કરાવે છે. જાણીતા આત્માને અજ્ઞાત બ્રમ્હ ઉપર જવું એ અર્થમાં બ્રમ્હ લેવાય છે. શૂદવાથ માં અક્ષર ફરે નહી તે આત્માનું વર્ણન વિસ્તારવાળું છે-એ આત્મા સ્થલાદિકમાંને એકે નથી. એને કેઈ જેતે નથી. એ સઘળું જુવે છે. ઇત્યાદિ.
- આ બધા વિચારો વૃહદારણ્યકમાં પહેલાજ નજરે પડે છે. જય માં સૂર્યના ઉદયથી તે અસ્ત સુધીમાં-સઘળા દેવતાઓને સમાવેશ થઈ જ બતાવ્યું અને કહેવામાં આવ્યું છે કે એ આત્મા આંખથી જોઈ શકાતો નથી, પણ હૃદયાદિકથી ગ્રહણ થઈ શકે છે. એને જેઓ જાણે છે તે અમર થઈ જાય છે
આ કલમ ૮ મી ગાં-સર્વના તથી વૈદિક પંડિતાના વિચારોની સાથે, કેવા પ્રકારનો મેળ છે, તે બતાવું છું
સાએ-આ સૃષ્ટિને અનાદિની બતાવી છે અને અનાદિકાલ સુધી ચાલ્યા કરવાની પણ બતાવેલી જ છે. સર્વએ-કેવલ જડ પદાર્થનું લક્ષણ, જુદુ બતાવ્યું છે. અને કેવલ ચેતન પદાર્થોનું લક્ષણ પણ જુદુજ બતાવ્યું છે. જડ અને ચેતનના સગવાળી, થઈ રહેલી આ સૃષ્ટિ અનાદિના કાળથી ચાલતી આવેલી આપણે પ્રત્યક્ષપણે જોઈ રહ્યા છિયે. વિશેષ વિચારવાનું એ છે કે
જડની સાથે ફસેલા, અનંતા અનંત જી-૮૪ લાખ જીની નિમાં, ઉલટ પાલટપણે ભટકી રહેલા પણ આપણે પ્રત્યક્ષપણે જોઈ રહ્યા છિએ, તે પછી આ છને કર્તા કેણ? અને તે જ કર્મવાળા બનાવ્યા કે કર્મ વિનાના? :
પુરૂષમાંથી આત્માના વિચારો થયા, તે આત્મા શતપથમાં વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલ બતાવ્યું. તે વિચારવાનું કે-તે નિમલ આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org