SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ - - | તવત્રયીની પ્રસ્તાવના. ૧૩૫ . ઋગ. માં-બ્રમ્હાને અર્થ–પ્રાર્થના-ભકિત જ થયે છે. જેના બ્રામ્હણેમાં-પ્રાર્થના-વિપ્ર અને યજ્ઞની શુદ્ધિને અર્થ થયો. નવો માં પ્રકૃતિને સચેતન કરનારૂં તત્વ બન્યું. ધાર્મિક ઉત્ક્રાંતિનું બધું તત્ત્વ આ એક શબ્દથી સૂચવાય છે. આત્મા અને બ્રમ્હ એ બે શબ્દોથી વિચારે દર્શાવાય છે. તેને માં એકજ ગણવામાં આવે છે. ખરૂ જોતાં બ્રમ્હ એ પ્રાચીન વિશ્વમાં વ્યાપેલા, તવનું સૂચન છે. અને આત્મા એ માનવીમાં ચિતન્યનું ભાન કરાવે છે. જાણીતા આત્માને અજ્ઞાત બ્રમ્હ ઉપર જવું એ અર્થમાં બ્રમ્હ લેવાય છે. શૂદવાથ માં અક્ષર ફરે નહી તે આત્માનું વર્ણન વિસ્તારવાળું છે-એ આત્મા સ્થલાદિકમાંને એકે નથી. એને કેઈ જેતે નથી. એ સઘળું જુવે છે. ઇત્યાદિ. - આ બધા વિચારો વૃહદારણ્યકમાં પહેલાજ નજરે પડે છે. જય માં સૂર્યના ઉદયથી તે અસ્ત સુધીમાં-સઘળા દેવતાઓને સમાવેશ થઈ જ બતાવ્યું અને કહેવામાં આવ્યું છે કે એ આત્મા આંખથી જોઈ શકાતો નથી, પણ હૃદયાદિકથી ગ્રહણ થઈ શકે છે. એને જેઓ જાણે છે તે અમર થઈ જાય છે આ કલમ ૮ મી ગાં-સર્વના તથી વૈદિક પંડિતાના વિચારોની સાથે, કેવા પ્રકારનો મેળ છે, તે બતાવું છું સાએ-આ સૃષ્ટિને અનાદિની બતાવી છે અને અનાદિકાલ સુધી ચાલ્યા કરવાની પણ બતાવેલી જ છે. સર્વએ-કેવલ જડ પદાર્થનું લક્ષણ, જુદુ બતાવ્યું છે. અને કેવલ ચેતન પદાર્થોનું લક્ષણ પણ જુદુજ બતાવ્યું છે. જડ અને ચેતનના સગવાળી, થઈ રહેલી આ સૃષ્ટિ અનાદિના કાળથી ચાલતી આવેલી આપણે પ્રત્યક્ષપણે જોઈ રહ્યા છિયે. વિશેષ વિચારવાનું એ છે કે જડની સાથે ફસેલા, અનંતા અનંત જી-૮૪ લાખ જીની નિમાં, ઉલટ પાલટપણે ભટકી રહેલા પણ આપણે પ્રત્યક્ષપણે જોઈ રહ્યા છિએ, તે પછી આ છને કર્તા કેણ? અને તે જ કર્મવાળા બનાવ્યા કે કર્મ વિનાના? : પુરૂષમાંથી આત્માના વિચારો થયા, તે આત્મા શતપથમાં વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલ બતાવ્યું. તે વિચારવાનું કે-તે નિમલ આત્મા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy