________________
૧૩૬
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
અનેક પ્રકારના મહાસંકટવાળી ૮૪ લાખની યોનિમાં શું વધારે મેળવવાને પડે ? અને જગવેદમાં- પુરૂષ અને પુત્રીને પતિ–પ્રજાપતિ જ કયે ઠેકાણેથી લાવીને ઘુસાડ? બીજી વાત એ છે કે-વિણુ ગીતામાં ભક્તોનાં દુઓને દૂર કરવાનું વચન આપીને ગએલા બતાવ્યા છે. તે વિષ્ણુને પુરાણોમાં સર્વ જીમાં વ્યાપીને રહેલા બતાવ્યા, તે શું ૮૪ લાખ નિયામાં રહેલા અને દુઓને ભાર બેજ ઓછો કરવાના હેતુથી, તેઓમાં વ્યાપીને રહેલા માનવા ? આ બધી નવીન પ્રકારની બાજી, સર્વ વિનાના બીજા ક્યા નવીન જ્ઞાનીથી અને શા કારણથી રચાયેલી માનવી? - આ ૮ મી કલમમાં મૅકડોનલ સાહેબે-પ્રથમ ડગવેદના પુરૂષથી આત્માને, અને પછી પુત્રીના પતિ–પ્રજાપતિથી નિર્ગુણ બ્રહ્માને, તે પછી શતપથમાં તે આત્મા વિશ્વમાં સર્વત્ર વ્યાપી રહેલાને ક્રમ જે બતાવ્યું છે તે ઋગવેદમાં દાખલ થએલી કૃતિઓના પરાધીન પણ થી લખેલો માલમ પડે છે. મારા વિચાર પ્રમાણે સર્વજ્ઞોના તરફથી અનાદિની સુષ્ટિના વિચારો જાહેરમાં ફેલાયા પછી, આ અત્યંત પક્ષના વિષયમાં ભદ્રિક લકેને ગુંચવાડામાં નાખી સર્વાના ભક્ત થતા અટકાવવાના ઈરાદાથી, પ્રથમ ઉપનિષદેમાં વિશ્વમાં વ્યાપીને રહેલા આત્મા કલ્પવામાં અાવ્યા હોય, ત્યાર બાદ ધીરે ધીરે અવેદમાં પ્રથમ પુત્રીને પતિ-પ્રજાપતિનું સૂક્ત, તેના પછી કલ્પિત પુરૂષનું સુક્ત, વેદની મહેર છાપ લગાડવાને માટે દાખલ કરેલું હોય. આ મારા વિચારે મૅકડોનલ શાહેબના સ્વતંત્ર વિચારોની સાથે મળતા આવે છે. જુ પૃ. ૧૭૬ માં—“ત્રવેદમાં છ કે સાત સૃષ્ટિ વિષયનાં સૂકો છે. તેમાં દંત કથાના, અને ધર્મ શાસ્ત્રના વિચારોની પુષ્કલ ભેળમ ભેળા થઈ હોય એ તે સ્વાભાવિક જ છે.” અને તે વિચારો ઘણા અસ્ત વ્યસ્ત સ્થિતિમાં મુકાયેલા છે.”
આ તેમના વિચારના ફકરાથી એજ સિદ્ધ થાય છે કે સર્વગ્રાના તરફથી-અનાદિની સૃષ્ટિના વિચારે ફેલાતાં, તેમનાથી ખાસ જુદા પાડવાના ઈરાદાથી, આ અત્યંત પરાક્ષના વિષયમાં-પ્રથમ ઉપનિષદમાં–વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલો આત્મા કલ હેય, ત્યારબાદ ધીરે ધીરે તે વિચારોને વેદ મૂળક ઠરાવવાને, વેદમાં પણ તેની અનેક પ્રકારની કૃતિઓ દાખલ કરતા ગયા હોય, જુવે મેંકડેનલ સાહેબના વિચારે પૃ ૧૭૬ માં લખ્યું છે કે – ( (૧) પ્રાચીન ત્રષિઓ જણાવે છે કે દેવતાઓએ સૃષ્ટિને ઉત્પન્ન
કરી..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org