________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
કલમ ૮ મીના સાર વિચારવાને લખી બતાવ્યેા છે. ટુંકમાં વિચારવાનું કે~~
પૂર્વેના વેદોની સ્થિતિ-ઘૃણાજનકજ થઇ પડેલી, જગ જાહેરજ હતી. તેવા સમયમાં જૈનોના ૨૩ માં તી કરના તરફથી અત્યંત પરાક્ષના વિષયરૂપ સૂક્ષ્મ જીવાદિક ત-વાના અત્યંત પાક્ષના વિષયરૂપ ઇતિહાસના, પ્રકાશ ફરીથી તાજો મહાર પડતાં તે સમયના વૈદિકના પંડિત એકદમ જોસમાં આવીને યજ્ઞ યાગાદિકનીજ સિધ્ધિ કરવા, પ્રથમ બ્રમ્હેણુ' નામના ગ્રંથાજ લખવા મડી પડયા હાય પર ંતુ સજ્ઞાના તત્ત્વાના વિશેષ ફેલાવા થતાંની સાથેજ તે નહી જેવા થઇ પડતાં, કેટલાક ચતુર પડિતાએ, તે ખાજી ફેરવીને જ્ઞાનકાંડના નામે ઉપનિષદે નામનાં ગ્રંથો રચવાની શરૂઆત કરી દીધી હાય, એમ સેહજે સમજી શકાય તેવું છે. તેમાં કેટલાક પ્રત્યક્ષમાં અનુભવાતા જીવ, કર્માદિકનાં વિષર્ચાને અને જીવાની મુકિત સંબંધના વિષયાને, પેાતાનામાં દાખલ કરતા ગયા એટલે કાંઇક પગ ટેકવતા થયા હોય, પરંતુ સર્વજ્ઞના તરફથી-આ સૃષ્ટિ અનાદિના જેવા અત્યંત પુરાક્ષના વિષયેામાં, જુદા પડવાના ઇરાદાથી અને ભાદ્રક લેાકેાને-ગૂંચવાડામાં નાખી દેવાના ઇરાદાથી, આત્માથી સૃષ્ટિની ઉત્પત્તિની કલ્પના, પ્રથમ ઉપનિષદોમાં દાખલ કરી હાય ! અને ત્યાર બાદ પ્રજાપતિ આદિથી-સૃષ્ટિ ઉત્પત્તિની કલ્પના થઈને, જુદા જુદા પ્રકારની અનેક પ્રકારની કલ્પનાઓ થતાં સંપૂર્ણ વૈદિક ધર્મના ગ્રંથામાં ઘુસાડી દેવામાં આવી હાય, એવું મારૂ અનુાન થાય છે. તે એવી રીતે કે-પ્રથમ ઉપનિષદોમાં સુષ્ટિની ઉત્પત્તિની કલ્પના, આત્માથી, પછી અક્ષર શબ્દના અર્થથી, ત્યાર ખાદ અગીયાર’( ૧૧ ) માં તીર્થંકરના સમયમાં થએલા પુત્રીના પતિ રાજા કે જે લેાકેામાં પ્રજાપતિના નામથી જાહેરમાં આવેલા, તેને અ દુનિયાના પતિ કલ્પીને બધા વૈદિકમાં દાખલ કરવામાં આવ્યા હાય.
૧૩૪
મકંડાનલ સાહેબની ૮ મી કલમમાં-એવા . ક્રમ ગેઢળ્યેા છે કે— પરમાત્માના વિચાર એ ઉપનિષદોના મુખ્ય તત્ત્વ છે, ઋગ૰ ના-પુરૂષમાંથી, આત્માનાં વિચારો. પ્રજાપતિમાંથી ભૂતમાત્રના આદિકારણ એવા નિર્ગુણુ બ્રહ્માના વિચાર, એ ક્રમનું છેવટનું પથિયુ' ઉપનિષદોમાં બતાવ્યું. ઋગ્॰ માં આત્માના અથ-શ્વાસ થઈને, વાયુને વરૂણને આત્મા, કહેવામાં આવ્યે. પણ બ્રામ્હણેામાં અર્થ એ જીવનાં થયા. એક ઠેકાણે તેવા પ્રાણુ દેવતાઓની સાથે એકતા અતાવી. એવી રીતે વિશ્વના આર્માની કલ્પના થઈ રાતથ ના એક માડા રચાયલા કાંડમાં—એ આત્મા વિશ્વમાં સત્ર વ્યાપીને રહેલા કલ્પ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org