________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૨૩
કે એ આખા જોવામાં આવતા નથી. જ્યારે શ્વાસ લે છે ત્યારે એ પ્રાણ કહેવાય છે. જ્યારે ખાલે છે ત્યારે એ વાર્ં કહેવાય છે, જ્યારે જોય છે. ત્યારે એ ચક્ષુ કહેવાય છે, જ્યારે સાંભળે છે ત્યારે એ શ્રોત કહેવાય છે, જ્યારે મનન કરે છે ત્યારે એ મન કહેવાય છે. આ સઘળાં માત્ર એનાં ક્રમનાં નામે છે, આમાંના ગમે તે એકએકની જે કાઇ પૂજા કરે છે તે (યથાર્થ) જ્ઞાન ધરાવતા નથી.......આત્મ તરીકેજ એની ઉપાસના કરવી જોઈએ. કારણ કે (પણ વગેરે) સવ એનામાં એકઠાં થાય છે.”
(૬) શ્વેતાશ્વતર જે એક મેડું' રચાયલું ઉપનિષદ્ છે, તેના ચતુર્થાંધ્યાચના ૧૦ મા લેાક—
मायां तु प्रकृतिं विद्यान्मायिनं तु महेश्वरं । तस्यावयवभूतैस्तु, व्यासं सर्वमिदं जगत् ॥ १० ॥
સ’. સા. પૃ. ૨૮૬થી જગત્ તે માયા છે એવા વિચાર જે પાછલા સમયની વેદાંત ફિલસુફીને મેટામાં મેઢા સિદ્ધાંત છે તે પહેલીજ વાર સ્પષ્ટ રીતે મૂકાયલે આપણા જોવામાં આવે છે.
જગત્ તે માયા છે અને બ્રહ્મ તે એ જગતની માયાને ઉત્પન્ન કરનારા જાડુંગર (માર્જિન ) છે. એવુ એ પ્લેાકમાં કહેવામાં આવ્યું છે પણ આ વિચાર જૂનામાં જૂનાં ઉપનિષદેની સાથે જોડાયલા છે. ”
(૭) સં. સા. પૃ. ૨૮૭થી—“ આ ઉપનિષદ્ ગ્રંથામાં પરમાત્માનું ખરૂ સ્વરૂપ સમજવાને માટે સત્ર ભારે ઘડમથલને પરિણામે કઇવાર એક રૂપક વાપરવામાં આવ્યુ હાય તા કેઇવાર બીજુ રૂપક વાપરવામાં આવ્યુ. હેાય એવું અન્યું છે. ઉદાહરણ તરીકે વૃહદારણ્યક ઉપનિષમાં યાજ્ઞવલ્કય ઋષિ સંસાર છેડીને વનમાં જવાની તૈયારી કરતા હાય છે તે વખતે એની સ્રી મૈત્રેયી એને પ્રશ્ન કરે છે તેના જવામમાં એ કહે છે—
=
Jain Education International
.
“ જેવી રીતે એક મીઠાના ગાંગડા પાણીમાં નાખ્યા હાય તે તે પાણીમાં ગળી જાય અને તેને પાછા બહાર કાઢી શકાય નહી' પણ પાણી જ્યાંથી ચાખા ત્યાંથી ખારૂં' ને ખારૂં લાગ્યા કરે તેવી રીતે આ મહા સત્ત્વ અનંત છે, અપાર છે, વિજ્ઞાનનાજ જત્થા છે. આ મૂલતત્ત્વામાંથી બહાર નીકળીને એમાંને એમાંજ એ પાછુ વિલીન થાય છે. મરણ પછી ચૈતન્ય રહેતુ નથી, કારણ કે યાજ્ઞવલ્કયે ગળ આગળ સમજાવ્યું છે તે પ્રમાણે જે દ્વૈતભાવ ઉપર ચૈતન્યના આધાર રહે છે તે જતા રહ્યો એટલે ચૈતન્ય પણ જતુ રહેવું જોઇએ.
વળી એજ ઉપનિષમાં ખીજે એક ઠેકાણે કહ્યું છે કે- જેવી રીતે
For Personal & Private Use Only
www.jainelibrary.org