________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
૧૨૫
mm
~
~
અજ્ઞાત તત્વને પરિચય શાવનારા કામમાં લેવામાં આવ્યું છે. જૂદારથ ૩નિજ માં ( ૨,૮,૮, ને ૧૧ ) “અક્ષર” એ નામથી ગરમ7 નું નીચે પ્રમાણે વર્ણન આપવામાં આવ્યું છે.
તેને ભાવાર્થ માત્ર જુવે–
એ–શૂવ. સૂફમ, , દીર્ઘ એમને એકે નથી. તેમજ લેહી, ચરબી, છાયા, અંધકાર, વાયુ, અને આકાશ વગરને છે. કેઈના સંગમાં લપેટાઈ ન જાય, સ્પર્શ ન કરી શકાય એ એ છે. એં સ્વ દ, ગંધ વગરને છે. આંખ કાન, વાણી, મન, તેજ, પ્રાણુ મુખ માપ, અંદર અને બહાર એવું કાંઈ નથી. એ કેઈનું ભક્ષણ કરતો નથી. એને કઈ જેતે નથી, એ સઘળું સાંભળે છે. એને કે મનન કરી શકતું નથી, એ સઘળાને મનન કરનારે છે. એના વિષે કોઈને જ્ઞાન નથી, એ સકલ વસ્તુને વિજ્ઞાતા છે. એના સિવાય બીજે કંઈ જેનારે, સાંભળનારે, મનન કરનારો, વિજ્ઞાતા નથી. હે ગાર્ગી ! એ અવિનાશીની અંદર આકાશ ઓત પ્રોત થઈને રહ્યું છે. ”
આખી મનુષ્ય જાતિના તત્વ ચિંતનના ઇતિહાસમાં પરમતત્વનું ગ્રહણ કરાય અને તેના વિશે ઉદ્દેષ કરાયેલો સૌથી પહેલે આ સ્થળે આપણે જઈએ છીએ. •
પૃ. ૨૮૪ થી-વાટક કર૬ માં આત્મા વિષે જણાવ્યું છે તેને ભાવાર્થ–“ જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે અને જ્યાં આગળ સર્યને અસ્ત થાય છે તેમાં સંઘળા દેવતાઓને સમાવેષ થઈ જાય છે. તેની પેલી તરફ કેઈથી પણ જઈ શકાતું નથી.” .
“એનું રૂપ કરી આંખથી જોઈ શકાતું નથી. કેઈ પણ માણસ ચક્ષુ વડે એને જોઈ શકતું નથી. હૃદયથી, મનથી, બુદ્ધિથીજ એનું ગ્રહણ થઈ શકે છે, એને જેઓ જાણે છે તે અમર બની જાય છે.
(૯) સં. સા. પૃ. ૨૯૧ થી-“આ દુનિયામાં પુનર્જન્મ થાય છે.”
એવા સિધ્ધાંતરૂપે એ વિચાર પ્રકટ થયેલે સૌથી પહેલે નિવારો માંજ લેવામાં આવે છે. વળી કૂવાનuથ માં કર્મના સિદ્ધાંતની શરૂઆત થયેલી પણ આપણે જોઈએ છિએ. નો જન્મ કેવી રીતે થાય તેને આધાર માણસનાં પિતાનાં કમ ઉપરજ રહે છે, એવી આ કર્મના સિદ્ધાંતની મતલબ છે. પૂજાથ માં એવું કહેવામાં આવ્યું છે કે માણસનું શરીર જ્યારે પંચભૂતમાં ભળી જાય છે ત્યારે જે કર્મ વડે માણસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org