________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
૧ર૧
બતાવ્યું છે કે સર્વે જ પિત પિતાના કર્મના વશમાં પડેલા ૮૪ લાખ જવાની ચેનિમાં ઉલટ પાલટપણે ભટક્યા જ કરે છે. આ વાત વૈદિકમાં ૫ કલ્પિત રૂપે ઉંધી છત્તી લખાઈ તે જરૂર છે. તે કયા જ્ઞાનીની પાસેથી લઈને લખાઈ?
હાલના પ્રચલિત સર્વથી કે અપરિચિત પ્રદેશમાં તેવા લેકના સંગઠશી લખાયા હોય તેથી તે આજ કાળના બાહસ પંડિતાને બાલખ્યાલ જેવા થઈ પડયા છે.
ત્યારબાદ ૨૩ મા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ઈ. સ. પૂર્વે ૧૦૦૦ ની લગભગમાં થયા. તે સવાના તો પ્રકાશમાં આવતાની સાથે વેદને પક્ષ પકવને બેઠેલા અક્ષરના પંડિતે ચમધ ઉઠયા એટલે પ્રથમ વેદની પુષ્ટિના માટે બ્રાહ્મણ ગ્રંથની શરૂઆત કરી દીધી. આ વિષયમાં જુવે નીચેને ફકર
(૧) સંસ્કૃત સાહિત્ય પૃ. ૨૬૩ થી–ગ્રામ્હણે આસરે ઈ. સ. પૂર્વે ૮૦૦ થી ૫૦૦–
વેની સંહિતાની કવિતા જે સમયે રચાઈ ત્યાર પછીના સમયમાં તદન જુદા જ પ્રકારનું સાહિત્ય બ્રાહ્મણે એ નામના ગ્રંથનું સાહિત્ય રચાયું. એ ગ્રથના બાહા રવાનું ખાસ લક્ષણ એ છે કે એ ગ્રંથે ગદ્યમાં રચાયેલા છે. અને એના અંતસ્તત્વનું ખાસ લક્ષણ એ છે કે એ ગ્રંથમાં યજ્ઞના વિધિ સંબંધી ચર્ચા કરવામાં આવી છે.
. (૨) આગળ-સં. સા પૃ. ર૬૭ માં-બ્રાહ્મણ સહિત્યના વિકાશ કમનું છેવટનું પગથીયું ઉપનિષથી અંકિત થએલું છે એ ઉપનિષદને બ્રાહ્મણ ગ્રંથને છેડે મુકવામાં આવ્યાં છે. તે ઉપસ્થી એને વેદાંત (દને છેડે) એવું નામ આપવામાં આવ્યું છે. પાછળથી તેને અંતિમ ઉદ્દેશ એ એ નામનો અર્થ સમજાવવામાં આવતું હતું. આ ઉપનિષદેને શ્રુતિમાં ગણવામાં આવતાં પણ સૂત્રની ગણત્રી સ્મૃતિના માં આવતી. આત્મા અથવા બ્રમ્હા (પરમાત્મા ) નું સ્વરૂપ એ સવલાં જૂનાં ઉપનિષદેને વિષય છે. વેદની જુદી જુદ્દી શાખાઓ તરફથી આ મુખ્ય વિષય સંબંધી જુદા જુદા ખુલાસાઓ આપવામાં આવ્યા છે. પ્રથમ ઉપનિષદે તે એ સઘળી શાખાઓ જ્ઞાનકાંડના ગ્રંથ ગણાતા હતા. અને બ્રામ્હણે તે કર્મકાંડના ગ્રંથ ગણાતા હતા. ઉપનિષદો પ્રાચીનમાં પ્રાચીન છે. તે બ્રામ્હણ ગ્રંથે અને સુત્ર ગ્રંથ એ બેની વચ્ચેનું સ્થાન રેકે છે. 16.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org