________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના,
૧૧૯
mana
આ સુષ્ટિ કેવી રીતે બની તેની કેઈને ખબર જ ન પી. ઈત્યાદિ.
(૨) હિરણ્યગર્ભ–પ્રજાપતિનું બીજું કાંઈક મેટું સૂકત છે. તેમાં જણાવ્યું છે કે–સુષ્ટિની ઉત્પત્તિ પહેલાં એકલા પ્રજાપતિજ હતા. તેમણે પૃથ્વી, આકાશાદિક બધુએ બનાવી દીધું. અને કીડાદિ જી પણ બનાવી દીધા.
(૩) યજ્ઞપુરૂષ–(પુરૂષ સુકત) ઉપરનાં બે સકતેથી પણ મોટું છે. તેમાં જણાવ્યું છે કે–તે આદિ પુરૂષથી બ્રમ્હાંડ દેહ ઉત્પન્ન થયે, તે ચારે દિશામાં બ્રમ્હાંડથી પણ દશાંગુલ વધીને જ રહ્યો. સર્વ જીવાદિક તેનાથીજ ઉત્પન્ન
થયા.”
આમાં જરા વિચારવાનું કે–આ પુત્રીના પતિ પ્રજાપતિ સંપૂર્ણ વૈદિકગ્રંથમાં તરેં તરૅના સવરૂપથી લખાયા છે. તે તે પુત્રીના પતિ–પુત્રીની સાથે સંબંધ કર્યા પછી બધે ઠેકાણે લખાયા કે પહેલા? પુત્રીને સંબંધ કર્યા પછી અનાદિના કેવી રીતે ઠરાવ્યા? અથવા આ બ્રમ્હાને અનાદિના માનીએ ત્યારે પુત્રીના પતિના નામથી સંપૂર્ણ વૈદિક ગ્રંથોમાં કયા કાળથી દાખલ કરવામાં આવ્યા? બ્રમ્હા પુત્રીના પતિ તે જગેજગો પર લખાયેલાજ છે.
આ અવસર્પિણમાં–વાસુદેવે (વિષ્ણુએ) પણ નવ નામના-નવસ્વરૂપના જુદા જુદા કાળમાં થતા આવેલા છે. તેમાંના પહેલા વિપૃષ્ઠ વાસુદેવ તે આ પ્રજાપતિના પુત્રજ થએલા છે, તે ઋગવેદના પહેલા મંડલના ૨૨ મા સુક્તના મંત્ર ૨૦-૨૧ માં નીચે પ્રમાણે લખાયા છે –
तद्विष्णोः परमपदं सदा पश्यंति सूर्यः दिवीय चक्षुराततं ॥२०॥
तद्विप्रयासो विपन्यवो जागृवांसः समिन्धते विष्णोर्यत् परमपदं ॥ રામ. ૨ મંત્ર ૨૨ મો. છે : ભાવાર્થ-વિદ્વાન લોકજ તે વિષ્ણુના પરમપકને અંતરિક્ષમાં પ્રકાશમાન સર્યની પેઠે દેખે છે, ૨૦ છે વિષ્ણુનું જે પરમપદ છે તેને જાગરૂક વિદ્વાનુજ જાણી શકે છે.
વૈજ્ઞાનિક પક્ષના પંડિતે આ મને મધ્યાન્ડના સૂર્યની તરફ લગાવે છે. (ઋગુદાલચન, દ્વિતીય પ્રકાશ, પૃ. ૨૦૧)
આમાં પણ જરા વિચારવાનું કે આ વિષ્ણુ ગીતામાં યુગ યુગમાં ભકતેને રક્ષણ કરવાનું વચન આપીને ગએલા બતાવ્યા છે. પુરાણે જોતાં આ વિષ્ણુ અનેક જગ પર દૈત્ય દાનથી નાશ ભાગ કરી નાશી છુટેલા બતાવ્યા છે. વિષ્ણુપુરાણમાં બધા જગતના જીવમાં વ્યાપીને રહેલા બતાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org