________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
આમાં ફરીથી વિચારવાનું કે—ઋગવેદમાં—જણાવ્યું હતું કે— વિષ્ણુના પરમપદને વિદ્વાન લેાકજ સૂર્યંની પેઠે દેખે છે. ગીતામાં ભકતાના માટે વારંવાર આ દુનીયામાં આવે છે. અને ખાસ વિષ્ણુપુરાણમાં—સવ જગતના જીવામાં વ્યાપી રહેલા બતાવેલા છે. ત્યારે કર્મના વશમાં પડેલા ૮૪ લાખ જીવનો ચે નિચેામાં ભટકતા કયા જીવા મનાયલા છે.
૧૨૦
પુત્રીના પતિ પ્રજાપતિ–પ્રથમ બ્રાહ્મણ ગ્રંથેામાં જુદા જુદા પ્રકારથી જંગના ઉત્પાદક લખ્યા,
ઋગવેદના છેલ્લા ૧૦ મા મડળમાં પણ જગતનાજ સંબંધનાં ત્રણ મેટાં સૂકામાં જુદા જુદા પ્રકારથીજ લખાયા છે. .
(૧) પહેલું પ્રલય દશાનું, (ર) હિરણ્યગર્ભ-પ્રજાપતિનું,
(૩) યજ્ઞપુરૂષ ( પુરૂષસૂકત ) નું. એમ એકએકથી મેટાં ત્રણ સૂકત છે. પહેલામાં—બધુ અંધકાર રૂપજ હતું. તે હટાવીને પ્રજાપતિએ-પૃથ્વી, આકાશાદિ અધુએ ઉત્પન્ન કરી દીધુ' પણ કાઇને તેની ખીજામાં-સૃષ્ટિની ઉત્પત્તિના પહેલાં એકલા પૃથ્વી, આદિત્ય તથા અંતરિક્ષ અને મહાન્ ઉત્પન્ન કર્યું.
ત્રીજી–પુરૂષ સૂકત તે–હજારા-માથાં, આંખે, અને પગવાળા લખાયા છે. ભૂત, ભવિષ્ય અને વમાનમાં જે કાંઇ દેખાય છે તે બધુએ આ પુરૂષથી જ ઉત્પન્ન થએલુ મતાવ્યુ` છે. આ પુરૂષ બધા બ્રહ્માંડને વીટાળીને પછી ચારા દિશામાં દશાંશુલ પોતે વધીને રહેલે મતાન્યેા છે. આ પુરૂષ સૂકત ચારે વેદોમાં દાખલ થએલુ છે.
ખખરજ પડી નહી. પ્રજાપતિજ હતા. તેણે જળરાશિ આદિ બધુએ
શંકર સ્વામીએ અદ્વૈત મતની સ્થાપના કરી તે વખતે જ આ પુરૂષ સૂકત નવીન રૂપનું' ચારો વેદેમાં દાખલ કરવામાં આવ્યું હોય એવું મારૂ અનુમાન છે. અને નિ:પક્ષપાતપણે સજ્જનેને વિચ:રવાની ભલામણ ક૨ે છે.
ખીજ વાત એ છે કે-પ્રલય દશાના સૂકતમાં-પ્રજાપતિથી આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઇ તેની તેા કેઇને ખબરજ ન પડી હતી,ત્યારે મનુમહારાજને યજ્ઞના માટે પશુઓ, અને સર્વ જીવાના લેાજન માટે બધા જીવેાપ્રજાપતિએ મનાવીને આપ્યાની ખબર કયા વેદથી મળી આવી ? અને યજ્ઞમાં મરેલા જીવા સ્વર્ગમાં જતા કયા જ્ઞાનીએ બતાવ્યા ? ત્યાંથી નીકળીને તે જીવા કઇ ગતિમાં જાય છે તેના વિચાર મનુમહારાજે કેમ નહી બતાવ્યા ? સવજ્ઞાએ તે ખાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org