________________
=ાના
રિ
- -
-
-
-
-
-
- -
૯૮
તત્ત્વત્રયીની પ્રસ્તાવના
વેદિકના લેખે જોતાં તે અશ્વર્શીવને જ હયગ્રીવ વિષ્ણુરૂપે જાહેરમાં મૂકયા છે. અને પુત્રીનાં સંબંધવાળમ પ્રજાપતિને હરિણારૂપ પુત્રીની પાછળ હરણ રૂપે જતા બતાવ્યા છે. તેમનું આયુષ્ય ૩૨ નીલ, ૧૦ ખર્વ, અને ૪૦ અર્બનું ભાગવતમાં બતાવ્યું છે. કેઈ લેખમાં આ બ્રહ્માની ૩૩ પુવીએ ચંદ્રમાને પરણાવેલી બતાવી છે. અને કેઈ લેખકે-આ પ્રજા૫તિને અનાદિન બ્રહ્મારૂપે કલ્પીને સુષ્ટિની આદિ કરવાવાળા અને ચાર વેદના પ્રકાશ કરવાવાળા પણ લખીને બતાવ્યા છે. અને તે પ્રજાપતિને હિરણ્યગર્ભરૂપે અને યજ્ઞપુરૂષ રૂપે કલ્પી તેમના સંબંધની નવીન રૂપની કૃતિઓ બનાવી–વહેલા બદથી તે ચેથા અથર્વવેદ સુધીમાં દાખલ કરી દિધેલી જોવામાં આવે છે.
કે લેખકે-આ પ્રજાપતિને યરૂ કરતા પણ બતાવ્યા છે. ઇંદ્ર પર મળવવા ય કરવામાં આવતા. આ અનાદિન બ્રહ્માએ કહ્યું પદ મેળવવા યાને આરંભ કરેલ હશે ? એ ખાસ વિચારવા જેવું છે.
કઈ લેખકે લખ્યું કે શિવના હાથથી પેદા થયા. તે કઈ લેખકે દેવીના હાથ ઘસવાથી પેદા થયા બતાવ્યા છે. પરંતુ વિષ્ણુના અવતાર રામચંદ્રજીના અને મહર્ષિ વસિષ્ટજીના પ્રશ્નોત્તરમાં તે આ બ્રહ્માને કે પત્તો પણ બતાવેજ નથી,
આવી રીતના અનેક પ્રકારના વિચિત્ર લેખે જોતાં આર્યોના તહેવારોના લેખકને વ્યકિતરૂપની ન ભાવ્યા, અને મણિલાલભાઈને કલ્પિત નવીન રૂપના ભાસ્યા તેમાં અગ્ય શું છે? સર્વત્તાના ઇતિહાસથી તે તે મહાન રાજા પુત્રીના પતિ-પ્રજાપતિનેજ વૈદિકે બ્રહ્માપે કમ્યા સિદ્ધ થાય છે. આ જગો પર તે માત્ર નહી જેવી સૂચના કરીને બતાવી છે બાકી તે બધા મારા લેખેથી સત્યાસત્યને વિચાર કરવાની ભલામણ કરૂ છું.
છે સર્વાના ઈતિહાસમાં અનેક વિદ્યાઓથી મટી શકિતવાળા થતા તે ફકના નામથી પ્રસિદ્ધ થતા. તેમની શરૂઆત શ્રી ઋષભદેવથી તે ૨૪ તીર્થંકર સુધી ૧૧ની સંખ્યા જણાવેલી છે. પરંતુ ૨૪ માં મહાવીરના સમયમાં જે ૧૧ મા સત્યકી નામના રૂદ્ર થયા તે કામાસકત થએલા બતાવ્યા છે. તેણે રાજાઓના અંતેઉર સુધી અનાચાર સેવેલે પણ તે વિદ્યાના બળવાળાનું કેઈથી નામ દઈ શકાતું નહીં. એક વેશ્યાના સંબંધથી રાજાને ખબર પડી કે સંભોગ વખતે વિદ્યાઓ ર રહે છે. ત્યાં પ્રપંચથી સંભેગ વખતે બનેને નાશ કરાવ્યું. પણ વિદ્યાના બળવાળા તેના શિષ્ય ભય બતાવી સંભોગ રૂપની મતિ લેકે પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org