________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૦૧
વાકયતા ન હોય તે તે સ્વાભાવિક જ છે. છતાં તે વેદ ઈશ્વરથી પ્રાપ્ત થએલા છે એમ જાહેરમાં મુકાયા. બીજી વાત એ છે કે ઘણાં ખરાં પુરાણ ૭૦૦ શોથી તે ૯૦૦ સુધીમાં લખાયેલું છે તેથી તેની ઉત્પત્તિ ઈશ્વરથી ન બતાવતાં વ્યાસના નામથી જાહેરમાં મૂકવાનો પ્રયત્ન થયો. તેથી તે સત્યનિષ્ઠાથી લખાયેલાં હોય તેમ જણાતાં નથી. આવા પ્રકારના લેખકેમાં સત્યનિષ્ઠા કેટલી હોય તે સહેજથી વિચારી શકાય છે.
વ્યાસજીની ઉત્પત્તિ આદિ પણ વિચિત્ર પ્રકારની બતાવેલી છે. કેઈએ લખ્યું કે-અઢારે, પુરાણ વ્યાસજીએ બનાવ્યાં છે, બીજાએ લખ્યું કે-અઢારે પુરાણ જન્મતાની સાથે બનાવી વનમાં ચાલ્યા ગયા, વ્યાસજીની માતા માછળી હતાં ધૂમ્ર વર્ષોવી પારાસરે તેમની સાથે જબર જસ્તી કરી,
વિષ્ણુએ ૨૪ અવતાર ધારણ કર્યા તેમાં વ્યાસજીનો ૧૯મો અવતાર બતાવ્યું. વિષ્ણએ માયાવી પુરૂષ પેદા કરી જૈન બીધ્ધને નાસ્તિક ધમ ચલાવ્યું.
* દુનીયાને ઉંધાપાટા બંધાવવાને કેવા કેવા પ્રયત્નો કરેલા છે. વેદ સમયના રષિઓ કે વસ્તુના અને માંસાદિકના લાલચવાળા હશે તેથી ધર્મને બહાને તે વસ્તુઓને છુટથી મેળવવા યજ્ઞ યાગાદિકનો પ્રબંધ કરી રાજરજવાડ એમાં તેવી પ્રવૃત્તિ દાખલ કરી દીધી છે. તેઓની આજીવિકા પણ મુખ્યપણે વિદ્યાજ હતી તેથી રાજરજવાડાઓમાં અગ્રપદ પામેલા હતા અને રાજાઓ મોટા કાર્યમાં પ્રાયે તેઓની સલાહથી પ્રવૃત્તિ કરતા એમ સહુજથી દેખાઈ આવે છે, તેઓ યુક્તિ પ્રયુકિત કરવામાં કુશળ હતા. તેથી સોમવેલને પણ એક મેટે દેવ ક૯પી તેની સેંકડે પ્રકારની કૃતિઓ અને વિચિત્ર પ્રકારની કથાઓ બનાવી વેદાદિકમાં લખી દીધેલી હોય. તે સમયના ઘણુ પંડિતે એકમતના થયા હોય અને તેવા કેઈ દયાળુ ત્યાગવૃત્તિવાળા સમર્થ વિદ્વાનોની રેક ટેક થબેલી ન હોય તે ચાહે તો તેની યોગ્ય પ્રવૃત્તિઓ કે અગ્ય પ્રવૃત્તિઓ સહજથી ચલાવી શકાય છે. તેથી ધર્મના બહાને યજ્ઞયાગ આદિકની પ્રવૃત્તિઓ ચાલેલી હોય એવું મારું અનુમાન છે. માનવું ન માનવું એ તે પિત પિતાની મરજીની વાત છે. કારણ કે તે સમયમાં થએલા કેટલાક નિવૃત્તિ માર્ગને પસંદ કરવાવાળા-આજીવકપંથ, બૌદ્ધ, જેનાદિકના સમર્થ સાધુસંતેને તે યજ્ઞ યાગાદિકની પ્રવૃત્તિઓ અગ્ય રૂપની લાગવાથી તે પ્રવૃત્તિઓને છેડવી પદ્ય હતી, તેથી તે કલ્યાણના માટે સત્ય પ્રવૃત્તિઓ ન હતી. અને જે સંત સાધુઓ એ ચલાવેલી સત્ય પ્રવૃત્તિઓ છે તેને ઇન્કાર કેઈથી પણ આજ સુધી થઈ શકેલેજ નથી. તેના માટે ભતૃહરિ પણ કહી ગયા છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org