________________
૧૧૦
તત્રયીની પ્રસ્તાવના.
mong
. . તેથી હે પાર્થ! હું તને કહું છું કે મને સર્વ જગ પર રહેલે જાણીને જે માણસ જીવની હિંસા કે દિવસે કરશે નહી, તેને હું નમસ્કાર કરીશ નહી, અને તે મને પણ નમસ્કાર કરશે નહી. ૩ છે
આ લેખમાં વિચારવાનું કે- પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ એ બધામાં અને ઉત્પન્ન થવાની જુદી જુદી લાખોના હિસાબે એનિ છે. અને અકૈકી નિમાં અસંખ્ય છે જીવન મરણ પામ્યા જ કરે છે. અને તે બધાએ પોત પોતાના કર્મના વશમાં પડેલા, ઘણું લાંબા કાળ સુધી તે પ્રાયે એકજ જાતની લાખે નિયામાં જ ફર્યા કરે છે. બીજી મેનિયામાં પણ જલદીથી પ્રવેશ કરી શક્તા નથી. કેઈ અસંખ્ય કાળે અવધિ પૂરી થયા પછીથી જ બીજી યોનિમાં પ્રવેશ કરી શકે છે.
અને વનસ્પતિના જીવોની પણ લાખ યોનિ છે, તેમાંની કેટલીક અસંખ્ય અસંખ્ય જીવથી વ્યાપ્ત, અને કેટલીક અનંત અનંત જીથી વ્યાપ્ત તેથી અસંખ્ય અસંખ્ય કાળ સુધી, કે અનંત અનંત કાળ સુધી, તેની તે ચનિયામાં મરણ જીવન કર્યા જ કરે છે. તેથી તે અઘોર દુઃખમાંજ પડેલા છે. તે છે પણ અનંત શકિત વાળાજ છે, પણ તે તેમની શકિત તેમના તેવા પ્રકારના કર્મોએ ઢાંકી દીધેલી છે. સર્વની આ વાતને ધ્યાનમાં લઇને, આ પુરાણકારે બધા જીવેને વિષ્ણુ ભગવાન રૂપે લખી દીધા છે ખરા, પણ પૂર્વાપરને વિરોધ જરા પણ ટાળી શક્યા નથી, તે યથાર્થ રૂપે નથી. આ લેખકે તે બધા ને-વિષ્ણુ રૂપના બતાવ્યા છે, પણ તે હાલ વિષ્ણુ રૂપના નથી. તે વાત “હું” અને “તે” એવા જે અંતમાં બે શબ્દ છે, તે જ એક સ્વરૂપની ને પાડે છે. પૃથ્વી આદિની નિમાં પડેલા અસંખ્ય અને અનંત જીવોનેજ હાલમાં વિષ્ણુ તરીકે માનીએ ત્યારે તે ૮૪ લાખની નિયામાં ભટકવાવાળા વિષ્ણુ ભગવાન ઠરતાં કેટલું અયોગ્ય ગણાય?
કદાચ આ પુરાણકારની વાતને ઉડાવી દેવાને રસ્તે લેશે, માટે ગીતાના વાકયથી વિચારવાનું બતાવું છું. ગીતામાં શ્રી કૃષ્ણ પિતેજ કહી રહ્યા છે કે દુષ્ટને નાશ કરવા, અને સજજનેને ઉદ્ધાર કરવા, હું યુગ યુગમાં અવતાર ધારણ કરૂ છું. એમ કહી વિષ્ણુ પોતેજ બધા પ્રકારની સત્તા જાહેર કરે છે, તે શું યથાર્થ છે? બીજા અનેક પુરાણના લેખે જોતાં, તે વાત પણ કત્રિમ રૂપની જ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org