________________
૧૧૪
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
શવ્યાપાલે ગવૈયાને રજા આપી નહિ અને પિત્તજ તેનો આનંદ લેવા લાગે. ત્રિપૃષ્ઠ જ્યારે જાગ્યા ત્યારે પિતાની આજ્ઞાન ભંગ થએલે જોઈને એમને એ તે કેધ ચઢયે કે શાપલના કાનમાં સીસાને ને તાંબાને ધગ ધગતે રસ રેડાવી દીધું. આ ભયંકર સજાથી અધ્યાપાલ મરણ પામ્યા. એકંદરે કરેલાં બધાં પાપના ફળે ત્રિપૃષ્ઠનું મરણ થતાં તેમને નરકમાં પુનર્ભવ મળે. પિતાના ભાઈના મૃત્યુથી અને એટલે ખેદ થયે કે એ સાધુ થઈ ગયા ને અંતે નિર્વાણ પામ્યા?
જેનોના ૧૧મા તીર્થંકરના સમયમાં જે “રિપુપ્રતિશત્રુ”મહાન રાજા હતા તેમણે પિતાની પુત્રી “મૃગાવતી' ની સાથે સંબંધ કરેલ તેથી તે લોકેમાં પ્રજાપતિના નામથી પ્રસિદ્ધ થએલા, તેમને ટુક રૂપનો લેખ તે હું લખીને જ આવેલ છું. હેભુત શાહેબે કાંઈક વિશેષ રૂપે લખેલે તેથી વિચારવાને ફરીથી લખીને બતાવ્યા છે. મારા વિચાર પ્રમાણે તે તેજ પ્રજાપતિને વૈદિકે એ બ્રહ્મારૂપે કપેલા છે.
હેલભુત સાત બે-તે પ્રજાપતિની ટીપમાં કે જુદે જ વિચાર કરીને બતાવે છે, તેથી યથાયોગ્ય નિર્ણય થવા ફરીથી વિચાર કરવાને અવકાશ લઉં છું, *. કારણ કે-વિષણુનાં ( વાસુદેવનાં જે સ્ત્ર ત્રિકે” સર્વના ઈતિહાસ માં લખાયાં છે તેમાંના પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવ છે, તેમના પિતા આ પ્રજાપતિજ થએલા છે. તેમના પ્રતિપક્ષી પ્રતિવાસુદેવ તે “અશ્વગ્રીવ થયા છે વૈદિક એ આ અશ્વગ્રીવને વિષ્ણુ રૂપે કયા છે. તે એવી રીતે કે –
વિષ્ણુની શોધ કરતા દેએ ધનુષ ચઢાવી ધ્યાનમાં બેઠેલા વિષ્ણુને જોયા. જાગૃત કરાવવા જતાં રાફડાથી પહોંચેલી ઉધેઈઓ પાસેથી ધનુષની દોરી કપાવતાં-વિષ્ણુનું માથુ ઉદ્ઘ ગયું, ત્રણ લોકમાં ન મળતાં વિશ્વકર્માએ ઘેડાનું માથે બેસાડયું, ત્યાંથી ભગવાન-હયગ્રીવ વિષ્ણુના, નામથી પ્રસિદ્ધ થયા.
અહીં પહેલા ત્રિકમાં “અશ્વગ્રીવ’ પ્રતિવાસુદેવને જ વિષ્ણુ ભગવાન રૂપે ઠરાવ્યા છે. બાકીના આઠ વિકેમાંના આઠ વાસુદેવેને-એકજ વિષ્ણુરૂપે, કરાવીને તેમના પ્રતિપક્ષી આઠે (૮) પ્રતિવાસુદેને કેઈને-અસુર, કેઈને દૈત્ય, તે કેઈને દાનવના નામથી પુરાણમાં લખી વાન્યા.
ખરું જોતાં સર્વના ઈતિહાસમાં જુદા જુદા સમયમાં, જુદા જુદા આ નવે વાસુદેવે, અને પ્રતિવાસુદેવે, લખાયેલા છે, અને તેમાં જ મે ટાં માં યુદ્ધો આ પૃથ્વી પર થએલાં છે, તેને બદલે પ્રતિવિષ્ણુઓને-દૈત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org